wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NMMS SAT MATHS 3,4,5

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા પ્રાપ્તાંક ને શું કહે છે?

a)

મધ્યક

b)

મધ્યસ્થ

c)

બહુલક

d)

વિસ્તાર

2.

માહિતીના બધાં પ્રાપ્તાંકોના સરવાળાને પ્રાપ્તાંકોની સંખ્યા વડે ભાગતા શું મળે છે?

a)

વિસ્તાર

b)

મધ્યસ્થ

c)

બહુલક

d)

મધ્યક

3.

પાસો ઉછળતાં પાસા ઉપરનો અંક 1 આવવાની સંભાવના કેટલી હશે?

a)

1/2

b)

6

c)

1

d)

1/6

4.

3, 4, 5, 6, 7, 3 અને 4 નો મધ્યસ્થ પસંદ કરો.

a)

5

b)

3

c)

4

d)

6

5.

શહેરના જુદા-જુદા બગીચાઓમાંના વ્રુક્ષોની સંખ્યા 33, 38, 48, 33, 34, 34, 33 અને 24 છે, આ માહિતીનો બહુલક કયો છે?

a)

33

b)

34

c)

11

d)

17

6.

અવ્લોકાનોના સમૂહને શું કહેવાય છે?

a)

માહિતી

b)

આવૃત્તિ

c)

વિસ્તાર

d)

સરેરાશ

7.

આલેખ પત્રમાં પ્રમાણમાપ કઈ અક્ષ ઉપર લેવામાં આવે છે?

a)

X

b)

Y

c)

Z

d)

O

8.

માહિતીનો વિસ્તાર એટલે શું?

a)

અંતિમ અવલોકન

b)

પ્રથમ અવલોકન

c)

અંતિમ અવલોકન - પ્રથમ અવલોકન

d)

એકપણ નહી

9.

મધ્યસ્થ એટલે શું?

a)

અવલોકનોને ચડતાં કે ઉતરતાં ક્રમમાં ગોઠવતાં જે અવલોકન મધ્યમાં આવતું હોય.

b)

તમામ અવલોકનોનો સરવાળો અને અવલોકનોની સંખ્યાનો ગુણોત્તર

c)

જે અવલોકન વધુ વખત માહિતીમાં હોય

d)

માહિતીની અલગ અલગ ભાગમાં વહેચણી

10.

પ્રથમ 6 અવિભાજય સંખ્યાઓનો સરેરાશ કેટલા થાય?

a)

6

b)

6.83

c)

7.77

d)

5.56

11.

0 = 4 + 4(m+1) નો ઉકેલ ................ છે.

a)

1

b)

(-1)

c)

2

d)

(-2)

12.

10p + 10 = 110 સમીકરણનો ઉકેલ ........... છે.

a)

10

b)

(-10)

c)

100

d)

110

13.

X ના 6 ગણામાંથી 6 બાદ કરતાં 0 મળે,

સાચું સમીકરણ પસંદ કરો.

a)

X - 6 = 0

b)

X + 6 = (-6)

c)

6X - 6 = 0

d)

6X - 0 = 6

14.

જો 2(x + 3) = 10 હોય, તો x ની કિંમત શું હશે?

a)

2

b)

4

c)

5

d)

7

15.

એક સંખ્યાને 5 વડે ગુણતાં અને પરિણામમાંથી 3 બાદ કરતાં 12 મળે છે. તે સંખ્યા શોધો.

a)

2

b)

3

c)

4

d)

5

16.

રમેશ પાસે મનીષ કરતાં 10 રૂપિયા વધુ છે. જો બંને પાસે મળીને 50 રૂપિયા હોય, તો મનીષ પાસે કેટલા રૂપિયા છે?

a)

20

b)

25

c)

30

d)

35

17.

સમીકરણ 2(x + 3) = 10 ને સરળ બનાવતાં આપણને કયું સમીકરણ મળે?

a)

2x + 3 = 10

b)

2x + 6 = 10

c)

x + 3 = 5

d)

x + 6 = 10

18.

સમીકરણ 4x = 20 નો ઉકેલ શોધવા માટે આપણે બંને બાજુને કેટલાથી ભાગીશું?

a)

2

b)

4

c)

5

d)

10

19.

નીચેનામાંથી કયું સમીકરણ બે અજ્ઞાત ચલોનું છે?

a)

2x + 3y = 12

b)

4x - 5 = 20

c)

3y + 2 = 8

d)

x/2 = 5

20.

નીચેનામાંથી કયું સાદું સમીકરણ છે?

a)

2x + 3 = 7

b)

x² + 5x = 12

c)

3x / 2 = 9

d)

√x + 4 = 6

21.

નીચેનામાંથી કયું રેખાખંડનું અંત્યબિંદુ છે?

a)

રેખા

b)

કિરણ

c)

બિંદુ

d)

સમતલ

22.

સમાંતર રેખાઓ ક્યારે કહેવાય?

a)

જ્યારે તેઓ એકબીજાને છેદે છે.

b)

જ્યારે તેઓ એક જ બિંદુમાં મળે છે.

c)

જ્યારે તેઓ એકબીજાને ક્યારેય છેદતી નથી.

d)

જ્યારે તેઓ એકબીજાને લંબરૂપ હોય છે.

23.

પૂરક કોણોના માપનો સરવાળો કેટલો હોય છે?

a)

90°

b)

180°

c)

360°

d)

270°

24.

જો બે ખૂણાઓનો સરવાળો 90° હોય તો તેને શું કહેવાય?

a)

પૂરક કોણો

b)

કોટિકોણો

c)

અભિકોણો

d)

સંલગ્ન કોણો

25.

જો એક ખૂણો 60°નો હોય તો તેનો પૂરક કોણ કેટલા ડિગ્રીનો હશે?

a)

30°

b)

60°

c)

120°

d)

180°

26.

રેખાનું વ્યાખ્યાન કયું છે?

a)

એક નિશ્ચિત બિંદુમાંથી બંને બાજુ અનંત સુધી વિસ્તરેલ રેખાખંડ.

b)

બે નિશ્ચિત બિંદુઓ વચ્ચેનો સીધો માર્ગ.

c)

એક નિશ્ચિત બિંદુમાંથી એક જ દિશામાં અનંત સુધી વિસ્તરેલ રેખાખંડ.

d)

ઉપરનામાંથી કોઈ નહીં.

27.

કોઈ પણ રેખાને કેટલા બિંદુઓ હોય છે?

a)

એક

b)

બે

c)

અનંત

d)

એકપણ નહી

28.

કોઈ પણ ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો હોય છે?

a)

90°

b)

180°

c)

270°

d)

360°

29.

જો બે રેખાઓ એકબીજાને છેદે છે, તો તેઓ કેટલા બિંદુઓ પર છેદે છે?

a)

0

b)

1

c)

2

d)

અસંખ્ય

30.

એક સમચતુર્ભુજના દરેક ખૂણાનું માપ કેટલું હોય છે?

a)

45°

b)

90°

c)

180°

d)

360°