Worksheetsવિજ્ઞાન ક્વિઝ
Total questions: 35
Worksheet time: 35mins
એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને ………………….. કહે છે.
પાક
રોપ
છોડ
બીજ
પાક ઉગાડતાં (રોપતાં) પહેલા પ્રથમ પગલું જમીનની …………………. હોય છે.
કાપવી
તૈયાર કરવી
લળણી કરવી
એક પણ નહિ
ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર …………………….. લાગશે.
ઉડવા
ડુબવા
તરવા
આપેલ તમામ
પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ………………આવશ્યક છે.
પાણી
પોષક દ્રવ્યો
A અને B બન્ને
એક પણ નહિ
સૂક્ષ્મ જીવો ……………………… ની મદદથી જોઈ શકાય છે.
ટેલીસ્કોપ
પેરીસ્કોપ
માઈક્રોસ્કોપ
આપેલ તમામ
નીલહરિત લીલ વાતાવરણમાંથી ……………………… નું સ્થાપન સીધેસીધું જ કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે.
ઓક્સિજન
નાયટ્રોજન
સલ્ફર
કાર્બન
આલ્કોહોલનું ઉત્પાદન ………………………… ની મદદથી કરવામાં આવે છે.
યીસ્ટ
ફુગ
લીલ
એક પણ નહિ
આલ્કોહોલનું ઉત્પાદન ………………………… ની મદદથી કરવામાં આવે છે.
યીસ્ટ
ફુગ
લીલ
એક પણ નહિ
કૉલેરા ……………………… દ્વારા થાય છે.
વાઇરસ
બેક્ટેરીયા
ફુગ
યીસ્ટ
મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ……………………… છે.
માદા એનોફિલિસ મચ્છર
વંદો
માખી
પતંગિયું
ચેપી રોગોનું મુખ્ય વાહક કોણ છે?
કીડી
માખી
ડ્રેગન માખી
કરોળિયો
બ્રેડ અથવા ઈડલીની કણક ફૂલવાનું કારણ …
ગરમી
પીસવું
યીસ્ટ કોષોની વૃદ્ધિ
મસળવું
ચિત્ર શાનું છે ?
ટ્યુબવેલ
વિમાન
રમકડું
સેટેલાઈટ
વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
28 February
26 February
24 February
22 February
હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલાં ટકા છે ?
28%
78%
25%
21%
શાળા અને દવાખાનાંની
આસપાસ કેવા ચિહ્નો મૂકવા જોઈએ ?
નો હોર્ન
સાયલન્સ પ્લીઝ
A અને B બંન્ને
આપેલ એકપણ નહિં
ઉદ્યોગોનો કચરો કોના
માટે ઘાતક બની રહ્યો છે ?
ફૂગ
સૂક્ષ્મ જીવાણું
વાઈરસ
આપેલ એકપણ નહિં
વાહનોમાં પ્રદુષણ ના કંટ્રોલ માટે શેનો કડક અમલ કરાવવો જોઈએ ?
P.C.C
P.A.C
P.U.C
P.M.C.
કોણ પોતાની સાથે
પાણીની બોટલ રાખતા થયા છે ?
બાળકો
ઓફિસે જતાં લોકો
મુસાફરી
આપેલ તમામ
ઔધોગિકીકરણથી
વરસાદના પાણી સાથે શું ભળે છે ?
ઉદ્યોગોનો ધુમાડો
ગંધ
રાસાયણયુક્ત પાણી
આપેલ તમામ
નદીના પાણી કે
ભૂમિગત જળ દ્વારા કયા પ્રાણીઓ નાશ પામી રહ્યા છે ?
ખેચર
ભૂચર
જળચર
ઉભયજીવી
યંત્ર વિજ્ઞાનના
ક્ષેત્રમાં કયા કયા ક્ષેત્રનો વિકાસ થયો છે ?
વાહનો
ટેલીફોન
ઉદ્યોગો
આપેલ તમામ
વાહન માટે કયું બળતણ
પ્રદૂષણમુક્ત છે ?
કેરોસિન
CNG
પેટ્રોલ
ડીઝલ
વૃક્ષો ઓછા થવાથી
કયા વાયુનું પ્રમાણ વધી કયું છે ?
ઑક્સિજન
નાઈટ્રોજન
નાઈટ્રસ ઑક્સાઈડ
કાર્બન ડાયોક્સાઈડ
વાતાવરણમાં કયો
વાયું વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉભી થઈ છે ?
નાઈટ્રોજન
હાઈડ્રોજન
કાર્બન ડાયોક્સાઈડ
ઑક્સિજન
વિશ્વ રસીકરણ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
14 માર્ચ
15 માર્ચ
16 માર્ચ
17 માર્ચ
ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે. આ ક્રિયા સાથે સંકળાયેલી ઘટના કઈ છે?
પ્રસરણ
પરિવહન
બાષ્પીભવન
આસૃતિ
હાડકાંની વૃદ્ધિ માટે ક્યું વિટામિન જરૂરી છે?
વિટામિન A
વિટામિન C
વિટામિન B
વિટામિન D
