wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

1 થી 10 ધડિયા ક્વિઝ

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

7 x 8 = ........

a)

42

b)

56

c)

54

d)

36

2.

પાંચના દસ ગણા કેટલા થાય ?

a)

10

b)

50

c)

5

d)

100

3.

નવ વિદ્યાર્થીને શાળામાંથી સાત પેન્સિલ આપવામાં આવે છે તો કેટલી પેન્સિલ ની જરૂર પડશે ?

a)

42

b)

56

c)

63

d)

68

4.

ત્રણનાં નવ ગણા કેટલા થાય ?

a)

27

b)

26

c)

30

d)

21

5.

એક વર્ગમાં દરરોજ છ વિદ્યાર્થીઓ હાજર રહે છે તો આઠ દિવસની કુલ હાજરી કેટલી થશે

a)

7

b)

70

c)

56

d)

48

6.

સાત ના 10 ગણા કેટલા થાય ?

a)

17

b)

10

c)

70

d)

7

7.

બે વિદ્યાર્થીઓને પાંચ પાંચ પેપ્સી આપવામાં આવે છે તો કેટલી પેપ્સીની જરૂર પડશે ?

a)

5

b)

10

c)

18

d)

20

8.

4 ના 8 ગણા કેટલા થાય ?

a)

40

b)

32

c)

38

d)

34

9.

7 નો વર્ગ કેટલો થાય ?

a)

7

b)

49

c)

70

d)

35

10.

10 નો વર્ગ કેટલો થાય ?

a)

10

b)

100

c)

90

d)

1000

11.

વિજય દરરોજ મંદિરે દર્શન કરીને 9 રૂપિયાનું દાન કરે છે તો 7 દિવસમાં કેટલા રૂપિયાનું દાન કરશે ?

a)

90

b)

72

c)

48

d)

63

12.

છ નો છ સાથેનો ગુણાકાર કરતા કેટલો જવાબ આવે ?

a)

6

b)

60

c)

36

d)

38

13.

દરેક વિદ્યાર્થીઓને સાત સાત પેંડા વહેચવામાં આવે છે .જો પાંચ વિદ્યાર્થીઓ હોય તો કેટલા પેંડાની જરૂર પડશે ?

a)

39

b)

30

c)

45

d)

35

14.

નવ ના ચાર ગણા કરી તેમાં બે ઉમેરતા કેટલા થાય ?

a)

30

b)

36

c)

38

d)

42

15.

4 ના વર્ગમાં 5 નો વર્ગ ઉમેરતા કેટલા થાય ?

a)

16

b)

41

c)

25

d)

49

16.

6 x 3 = 9 x ......

a)

5

b)

3

c)

2

d)

4

17.

એક ત્રાજવામાં સાત ના ચાર ગણા વજનિયાં મૂકવામાં આવે છે તો બીજા ત્રાજવામાં ચારના કેટલા ગણા વજનયા મૂકવામાં આવે ?

a)

8

b)

4

c)

5

d)

7

18.

નવ ના 0 ગણા કેટલા થાય ?

a)

9

b)

0

c)

90

d)

18

19.

10 ને કઈ સંખ્યા વડે ગુણતા જવાબ 0 આવે ?

a)

100

b)

1

c)

0

d)

10

20.

9 ના 9 ગણામાંથી કેટલા બાદ કરતા જવાબ 61 આવે ?

a)

10

b)

20

c)

30

d)

40

21.

જો રામ પાસે 15 રૂપિયા છે તો સીતા પાસે કેટલા રૂપિયા હશે તો બંને મળીને 50 રૂપિયા થશે ?

a)

45

b)

7 x 5

c)

5 x 5

d)

એક પણ નહીં

22.

કરણ ના મમ્મીને કરણ સિવાય પાંચ પુત્ર છે તેના મમ્મી દરેક ને પાંચ રૂપિયા આપવા માંગે છે તો તેના મમ્મીને કેટલા રૂપિયાની જરૂર પડશે ?

a)

25

b)

35

c)

32

d)

30

23.

આપેલ સમીકરણ નું સંતુલન કરો.

9 x 4 = ...........

a)

5 X 7

b)

3 x 9

c)

6 x 6

d)

8 x 10

24.

નવ ના સાત ગણા કરતા કરતા 5 વધારે કેટલા થાય ?

a)

66

b)

47

c)

68

d)

55

25.

6 ના 10 ગણા અને 10 ના 4 ગણાનો સરવાળો કેટલો થાય ?

a)

60

b)

100

c)

40

d)

90