NEW
Font size
Worksheetsધોરણ 8 ગણિત સ્વાધ્યાય 1 સંમેય સંખ્યાઓ
Total questions: 26
Worksheet time: 13mins
સંમેય સંખ્યા માટે લાગુ ન પડતુ હોય તે ટીક કરો.
બઘીજ પ્રાકૃતિક સંખ્યા સંમેય સંખ્યા છે.
બઘીજ પૂર્ણાંક સંખ્યા સંમેય સંખ્યા છે.
બઘીજ વાસ્તવિક સંખ્યા સંમેય સંખ્યા છે.
બઘીજ પૂર્ણ સંખ્યા સંમેય સંખ્યા છે.
પૂર્ણ સંખ્યા માટે કઈ ક્રિયા જુથના ગુણધર્મનું પાલન કરતી નથી.
ગુણાકર
ગુણાકર અને સરવાળો
સરવાળો
ભાગાકાર
એવી સંમેય સંખ્યા જણાવો કે જેનો વ્યસ્ત ન હોય.
૧
૫
૦
૧/૨
(-૨) થી નાની હોય તે સંમેય સંખ્યા જણાવો.
૨
૦
(-૫)
(-૧)
ગુણાકાર માટેનો તટસ્થ ઘટક જણાવો.
૨
૦
૧
(-૧)
(-૫) ની વ્યસ્ત સંખ્યા જણાવો.
૫
(-૫)
૧/(-૫)
(-૫)/૧
૧ ની વિરોધીની વ્યસ્ત સંખ્યા જણાવો.
(-૧)
૧
(-૧)/(-૧)
૨
૧/X ( એકના છેદમાં એક્સ) ની વ્યસ્ત સંખ્યા જણાવો.
(-x)
x
(-x)/૧
૧
એવી સંમેય સંખ્યા જણાવો કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય.
૧
૨
૦
(-૧)
બે વિરોધી સંખ્યાનો સરવાળો કેટલો થાય ?
૦
૧
૨
(-૧)
બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કેટલો થાય છે ?
૦
(-૧)
૧
૨
૦ ની વ્યસ્ત સંખ્યા જણાવો.
૦
૧
(-૧)
ન મળે
સંખ્યા રેખા પર ડાબી બાજુએ કઈ સંખ્યા આવે ?
૧/૨, (-૧) , ૫, (-૧)/૨, ૦
૦
(-૧)
(-૧)/૨
૫
નીચેની સંખ્યામાંથી કઈ સંખ્યા પોતાનોજ વ્યસ્ત છે ?
૩
૦
૨
૧ અને (-૧)
પ્રાકૃતિક સંખ્યા કઈ ક્રિયા માટે સંવૃત નથી.
સરવાળો અને ગુણાકાર
સરવાળો
બાદબાકી
ગુણાકાર
a+b = b+a સંમેય સંખ્યા માટેનો ક્યો ગુણધર્મ દર્શાવે છે ?
જુથનો
ક્રમનો
સંવૃતતાનો
વિભાજનનો
સંમેય સંખ્યાની વ્યાખ્યા મુજબ q (ક્યુ) ની કિંમત જણાવો.
૯/(-૨૫)
૫
૯
(-૨૫)
૯.૫
a(b+c) ગુણાકારનું સરવાળા પર વિભાજન માટે સાચુ શું છે ?
ab - ac
ac + bc
ab + ac
ac - ab
X = ૪ માટે -(-X) ની કિંમત શોધો.
૪
(-૪)
૧
(-૧)
જાનકી મિશ્ર સંખ્યા છે. તેની કિંમત (-૫) પૂર્ણાંક ૨/૭ અપૂર્ણાંક છે તો તેની અપૂર્ણાંકમાં કિંમત જણાવો.
(-૧૦)/૭
૭/૩૭
(-૩૭)/૭
(-૩૫)/૨
કોઈપણ બે સમય સંખ્યા વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવેલી છે ?
1
5
અગણિત
2
-7/5 ની વિરોધી ની વ્યસ્ત સંખ્યા કેટલી થાય ?
-5/7
5/7
1
આપેલ પૈકી એક પણ નહીં
-7+(-5) = ..........
12
-12
2
-2
કિંમત શોધો.
-19/56
-2/15
-2/56
-2/15
ઉપરોક્ત રકમ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
3/10
3/21
7/21
1/21
ઉપરોક્ત પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
-9
3
-3
5
