wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

L.G. DHOLAKIYA SCHOOL

Total questions: 30

Worksheet time: 3600secs

Name
Class
Date
1.

સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે?

a)

0

b)

1

c)

-1

d)

એક પણ નહિ

2.

સરવાળા વિશે ની તટસ્થ સંખ્યા કઇ છે?

a)

-1

b)

1

c)

0

d)

એક પણ નહિ

3.

-(-x) = ?

a)

X

b)

-X

c)

-(-(-X))

d)

2X

4.

કઈ સંખ્યા નો વ્યસ્ત ન મળે?

a)

1

b)

0

c)

-1

d)

A અને B બંને

5.

જે અપૂર્ણાંકનો અંશ મોટો અને છેદ નાનો હોઈ તેવા અપૂર્ણાંકને ___ કહેવાય.

a)

શુદ્ધ અપૂર્ણાંક

b)

અશુદ્ધ અપૂર્ણાંક

c)

દશાંશ અપૂર્ણાંક

d)

સમછેદી અપૂર્ણાંક

6.

નીચેના માથી કઈ સંખ્યાઓ પરસ્પર વિરોધી છે.

a)

0 અને 1

b)

-1 અને 1

c)

0 અને -1

d)

0.1 અને -1.0

7.

ધન સંમેય સંખ્યાની વ્યસ્ત સંખ્યા __હોય

a)

ઋણ સંમેય સંખ્યા

b)

ધન સંમેય સંખ્યા

c)

શૂન્ય

d)

આપેલ પૈકી તમામ

8.

(સંમેયસંખ્યા) × (તેનો વ્યસ્ત) = ___

a)

0

b)

1

c)

-1

d)

પૂર્ણાક

9.

બે સંમેય સંખ્યા વચ્ચે કેટલી સમેયસંખ્યા મળે?

a)

એક

b)

સો

c)

એકપણ સંખ્યા ન મળે

d)

અસંખ્ય સંખ્યા મળે

10.

5×2 = 2×5 અહીં ક્યા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો.

a)

1 એ ગુણાકાર માટેનો તટસ્થ એકમ

b)

વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ

c)

જૂથનો ગુણધર્મ

d)

ક્રમનો ગુણધર્મ

11.

બે વિરોધી સંખ્યાનો સરવાળો શુ થાય?

a)

1

b)

0

c)

ઋણ સંખ્યા

d)

અવ્યાખ્યાયિત

12.

ધન સંખ્યાની વિરોધી સંખ્યા ___ મળે.

a)

પૂર્ણ સંખ્યા

b)

પાકૃતિક સંખ્યા

c)

ધન સંખ્યા

d)

ઋણ સંખ્યા

13.

1 નો વિરોધી નો વ્યસ્ત શુ મળે?

a)

-1

b)

1

c)

0

d)

અનંત

14.

આપેલ સંખ્યારેખા પરથી જણાવો કે A ના સ્થાન પર કઇ સંખ્યા મળશે?

a)

68\frac{6}{8}

b)

78\frac{7}{8}

c)

58\frac{5}{8}

d)

98\frac{9}{8}

15.

આપેલ ખાલીજ્ગ્યાનો ક્યો વિકલ્પ આવશે?

a)

A

b)

B

c)

C

d)

D

16.

100 નું વર્ગમૂળ શું થાય?

a)

10

b)

5

c)

50

d)

200

17.

 929^2   અને  10210^2   વચ્ચે કેટલી સંખ્યાઓ આવે?

a)

18

b)

90

c)

19

d)

190

18.

_____ સંખ્યાનો વર્ગ એકી સંખ્યા જ હોય.

a)

બેકી

b)

દશાંશ

c)

અપૂર્ણાક

d)

એકી

19.

જે સંખ્યાનો એકમનો અંક ____ હોય, તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોય.

a)

1

b)

2

c)

4

d)

5

20.

12 અને 13 નાં વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે?

a)

24

b)

25

c)

23

d)

22

21.

ખૂટતી સંખ્યા કઈ હશે?

a)

24

b)

20

c)

21

d)

22

22.

286 નો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ક્યો હશે?

a)

6

b)

2

c)

4

d)

9

23.

32 નો વર્ગ શું થાય?

a)

1023

b)

1025

c)

1026

d)

1024

24.

9801 સંખ્યાનું વર્ગમૂળ માં એકમનો અંક શું મળે?

a)

3 અથવા 5

b)

2 અથવા 9

c)

1 અથવા 8

d)

1 અથવા 9

25.

પુનરાવર્તિત બાદબાકી માં કઇ સંખ્યાઓ બાદ કરવામાં આવે છે?

a)

એકી

b)

બેકી

c)

એકી અને બેકી

d)

એક પણ નહિ

26.

નીચે માંથી કઇ સંખ્યા અવિભાજય છે?

a)

2

b)

3

c)

13

d)

આપેલ તમામ

27.

50 ને નાનામાં નાની કઇ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ મળશે?

a)

5

b)

2

c)

3

d)

4

28.

47 નો વર્ગ કરતા મળતી પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક શું થાય?

a)

9

b)

3

c)

6

d)

4

29.

99856 ના વર્ગમૂળનો એકમ નો અંક ____ હોય શકે?

a)

4 અથવા 6

b)

2 અથવા 4

c)

3 અથવા 9

d)

3 અથવા 7

30.

આપેલ પૈકી ગણતરીની કઇ ક્રિયા માટે ક્રમ નો ગુણધર્મ લાગુ નહીં પડે???

a)

A સરવાળાની ક્રિયા

b)

B ગુણાકાર ની ક્રિયા

c)

C બાદબાકી ની ક્રિયા

d)

A અને B બંને