NEW
Font size
WorksheetsW.O.T. Round- 5 , 8'th , (Math's)
Total questions: 25
Worksheet time: 26mins
ભારત સરકારે GST ક્યારે અમલમા મુક્યુ ?
1 જુલાઇ 2018
1 જુલાઇ 2019
1 જુલાઇ 2017
1 સપ્ટેંબર 2017
નફો થયો હોય, તો ................. હશે.
વે.કિ. < મૂ.કિ.
વે.કિ. = મૂ.કિ.
વે.કિ. > મૂ.કિ.
ગુણોતરને ટકામા ફેરવવા ......... વડે ગુણવામા આવે છે ?
10
50
100
200
ગુણોતર માટે બન્ને માપ (અંશ અને છેદ) માથી એકપણ માપ ...... ન હોવુ જોઇએ.
1
2
અસંખ્ય
શૂન્ય
5 મીટર અને 2 કિલોમીટરનો ગુણોતર ...... થાય.
5 : 2
5 : 100
5 : 1000
1 : 400
1 કલાક = ......... સેકન્ડ.
60
600
3600
36000
2 રૂપિયા અને 30 પૈસાનો ગુણોતર ......... મળે.
2 : 30
200 : 3
20 : 3
3 : 20
નીચેનામાથી સાચો વિકલ્પ શોધો.
વળતર = વેચાણ કિમત - મૂળ કિમત
વળતર = મૂળકિમત - વેચાણ કિમત
નફો = મૂળ કિમત - વેચાણ કિમત
એકપણ નહી.
GST નુ આખુ નામ (full form) ......... છે.
Goods Service Tax
Goods Sales Tax
Goods and Service Tax
Goods and Service Tax
VAT નુ આખુ નામ (full form) .......... છે.
Value Aided Tax
Value and Aided Tax
Vehicle Aided Tax
Value Against Tax
યુગ એક મોબાઇલ 10,000 રુપિયામા ખરીદે છે. જો તેને 10 ટકા નફા સાથે વેચવામા આવે, તો કેટલા રુપિયા નફો થાય ?
100
1000
11000
9000
ગુણોતર મેળવવા માટે બન્ને રાશીઓના એકમ ......... હોવા જોઇએ.
ધન
ઋણ
સરખા
અસમાન
રમીલા 5000 રુપિયા 7 ટકા લેખે 24 મહિના માટે સાદા વ્યાજે બેંકમા મુકે છે, તો વ્યાજ કેટલા રુપિયા મળશે ?
70
700
1000
2000
2x +3y −6xy+5 એ ......... પદાવલિ છે.
એક પદિ
દ્વિપદિ
ત્રિપદિ
બહુપદિ
2x−3 માથી 3−2x બાદ કરતા ........મળે.
4x+6
6
0
−6
ab−bc , bc−ca , ca−ab આ ત્રણેય પદનો સરવાળો શુ મળે ?
3abc
ab+bc+ca
ab−bc−ca
0
એક પદિ પદાવલિ 2x ના પદનો સહગુણક ....... છે.
1
2
21
ન મળે
4p3 અને −3p નો ગુણાકાર ......... મળે.
−7p4
p2
12p4
−12p4
xy×x2y2×x3y3×0=.........
x6y6
x5y5
0
1
ab , a−b નો ગુણાકાર ...... છે.
a2b−ab2
ab2−a2b
a2b2
a2−b2
a2−9 , 4a નો ગુણાકાર ........ છે.
4a−36a
4a3−36a
4a2−36a
4a3−36a2
ચલની કોઈપણ કિમત માટે સમતા સાચી હોય ,તો તેને ........... કહેવાય.
પદાવલિ
બહુપદી
નિત્યસમ
સમીકરણ
(a−b)2=....... (નિત્યસમ પૂર્ણ કરો)
a2−b2
a2+b2
a2−ab+b2
a2−2ab+b2
નિત્યસમ પૂર્ણ કરો :
(a+b) (a−b)=a2−2ab+b2
2a−2b
a2+2ab+b2
a2−b2
x2 +(a+b)x+a b આ ક્યુ નિત્યસમ છે ?
(xa+xb)2
(xa−xb)2
(x+a) (x+b)
(a+b) (a−b)
