wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

406 NMMS ગુજરાતીમૂળાક્ષરસંકેતિકરણ

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

જો 1=ક,2=ખ,3=મ,4=લ તો 234=..........

a)

ખમલ

b)

ખલમ

2.

જો 'જમશેદપૂર'=123456, તો 'મરદ'=?

a)

264

b)

246

3.

ક=2,ગ=4,મ=6,લ=8

મ,ગ,ક,લ બરાબર કેટલા થાય?

a)

2628

b)

6428

4.

ક=2,ગ=4,મ=6,લ=8

ક,મ,ગ,લ બરાબર કેટલા થાય?

a)

2648

b)

2684

5.

ક=2,ગ=4,મ=6,લ=8

ગ,લ,મ,ક બરાબર કેટલા થાય?

a)

4862

b)

4826

6.

ક=2,ગ=4,મ=6,લ=8

લ,ક,મ,ગ બરાબર કેટલા થાય?

a)

8264

b)

8246

7.

ક=2,ગ=4,મ=6,લ=8

ક,મ,લ,ગ ના અંકોનો સરવાળો કેટલો?

a)

20

b)

18

8.

જો આકાશને ચા, ચાને પાણી, પાણીને હવા, હવાને નદી, નદીને તળાવ કહેવામાં આવે તો મહેમાનોને પાણી આપ્યા બાદ તમે શું આપીને સ્વાગત કરશો?

a)

આકાશ

b)

પાણી

9.

જો સફેદને વાદળી, વાદળી ને લાલ, લાલ ને પીળો, પીળાને લીલો, લીલા ને કાળો, કાળા ને પર્પલ અને પર્પલ ને ઓરેન્જ કહેવામાં આવે તો લોહીનો રંગ કેવો હોય?

a)

લીલો

b)

પીળો

10.

જો બુકને ઘડિયાળ ,ઘડિયાળને દફતર, દફતર ને શબ્દકોશ, શબ્દકોશ ને બારી કહેવામાં આવે તો બુક ભરવા માટે શેનો ઉપયોગ થાય?

a)

બારી

b)

શબ્દકોશ

11.

જો ગાંધીજીને જવાહરલાલ નેહરુ, જવાહરલાલ નહેરુ ને ઇન્દિરા ગાંધી, ઇન્દિરા ગાંધીને ડો. ભીમરાવ આંબેડકર અને ડો. ભીમરાવ આંબેડકરને ડો. રાજેન્દ્ર પ્રસાદ કહેવામાં આવે તો ભારતીય ચલણ (નાણાં) પર કોનો ફોટો છાપવામાં આવે?

a)

જવાહરલાલ નહેરુ

b)

ગાંધીજી

12.

જો ઘડિયાળને ટેલિવિઝન, ટેલિવિઝનને રેડિયો,રેડિયોને ઓવન, ઓવનને મિક્સર અને મિક્સરને ઈસ્ત્રી કહેવામાં આવે તો સ્ત્રીઓ ખોરાકને ગરમ કરવા માટે શેનો ઉપયોગ કરે છે?

a)

ઈસ્ત્રી

b)

મિક્સર

13.

જો ગામડાને તાલુકો, તાલુકાને જીલ્લો, જિલ્લાને રાજ્ય, રાજ્યને દેશ, દેશને વિદેશ કહેવામાં આવે તો નીચેનામાંથી ગુજરાત શું છે?

a)

તાલુકો

b)

દેશ

14.

જો ચિત્ર પરીક્ષા ને નવોદય, નવોદયને PSE,PSE ને NMMS,NMMS ને NTSE અને NTSE ને સ્કોલરશીપ કહેવામાં આવે તો ધોરણ 10 માં આવતી શિષ્યવૃતિ પરીક્ષા ને શું કહેવામાં આવે છે?

a)

સ્કોલરશીપ

b)

NTSE

15.

જો RAT=39,CHAT=32 તો TWITTER ને કઈ રીતે લખાય?

a)

115

b)

100

16.

COBRA ને 3152181 લખવામાં આવે તો GORILLA ને શું લખાય?

a)

7 15 9 18 12 12 1

b)

7 15 18 12 12 91

17.

COBRA ને 3152181 લખવામાં આવે તો GORILLA મેં શું લખાય?

a)

7 15 9 18 12 12 1

b)

7 15 18 12 12 91

18.

જો 123 ને bright little boy, 145 ને tall big boy, 637 ને beautiful little flower ઓળખવામાં આવે તો bright નો code કયો?

a)

1

b)

2

19.

જો study very hard ને 786, hard work pays ને 958 તથા study and work ને 645 લખવામાં આવે તો very નો code શું?

a)

7

b)

8

20.

જો કોઈ સાંકેતિક ભાષામાં 'HACB' ને '8132' તરીકે લખવામાં આવે તો 'DEFA' ને કઈ રીતે લખાય?

a)

4651

b)

4561