wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

436 NMMS SAT

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

બે સંખ્યાઓનો સરવાળો 95 છે. એક સંખ્યા બીજા સંખ્યા કરતાં 15 વધુ છે તે સંખ્યાઓ .............. હોય.

a)

40 અને 55

b)

45 અને 50

2.

બે સંમેય સંખ્યા ની વચ્ચે કેટલી સંમેય સંખ્યા અસ્તિત્વ ધરાવે ?

a)

માત્ર એક

b)

અનંત

3.

કોઈ સંખ્યા ના ત્રણ ગણામાં 7 ઉમેરતા પરિણામ 40 મળે છે તો તે સંખ્યા .............. હોય.

a)

18

b)

11

4.

એક નોટબુક અને કંપાસ બોક્સ ની કિંમત નો સરવાળો 33 ₹ છે. જો નોટબુક ની કિંમત 8 ₹ હોય તો કંપાસની બોક્સ ની કિંમત ................ ₹ હોય

a)

25

b)

28

5.

એક સંખ્યામાં તે પછીની ક્રમિક સંખ્યા ના બમણા ઉમેરતા 32 મળે તો તે સંખ્યા ..................... હોય.

a)

18

b)

10

6.

ત્રણ ક્રમિક સંખ્યાઓનો સરવાળો 51 છે. તે સંખ્યાઓ નીચે પૈકી .................... હોય.

a)

16,17,18

b)

21,22,23

7.

ગૌરવ પાસે 2 રૂપિયા તથા 5 રૂપિયાના અમુક સિક્કા છે તેમજ 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 5 રૂપિયાના સિક્કા કરતા ત્રણ ગણી છે. જો સિક્કા નું કુલ મૂલ્ય ₹ 77 હોય તો ગૌરવ પાસે ₹2ના ..................... સિક્કાઓ હોય

a)

27

b)

19

8.

ચડતા ક્રમમાં રહેલી ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને અનુક્રમે 2,3 તથા 4 વડે ગુણાકાર કરી સરવાળો કરતા 74 મળે તો સૌથી મોટી સંખ્યા .................. હોય.

a)

18

b)

24

9.

બે અંકોની એક સંખ્યામાં અંકોનો તફાવત ત્રણ છે તે સંખ્યા નીચેના પૈકી ..................... હોય.

a)

11b + 30

b)

1Ob + 3

10.

બે ધન પૂર્ણાંક સંખ્યાઓ નો તફાવત 66 છે જો તેમનો ગુણોત્તર 2:5 હોય તો નાની સંખ્યા .................... હોય.

a)

33

b)

44

11.

એક બહુકોણને સાત બાજુઓ છે તો તેના બધા જ અંતઃકોણ નો સરવાળો ..................... અંશ થાય.

a)

700

b)

900

12.

નિયમિત ષટકોણ ના વિકર્ણોની સંખ્યા .................... હોય.

a)

9

b)

8

13.

એક નિયમિત બહુકોણ ના 15 બાજુએ છે તો તેના બહિષ્કોણ નું અંશ માપ .......................... હોય.

a)

14°

b)

24°

14.

એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણ નું માપ 45° હોય તો તેની બાજુઓની સંખ્યા ...................... હોય.

a)

5

b)

8

15.

નીચેની પૈકી કઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોઈ શકે ?

a)

5929

b)

2378

16.

30-40 વર્ગની વર્ગ લંબાઈ ........................ છે.

a)

10

b)

9.2

17.

9408 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળે.

a)

4

b)

3

18.

2352 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા પૂર્ણવર્ગ સંખ્યા થશે ?

a)

3

b)

2

19.

300 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા પૂર્ણવર્ગ સંખ્યા મળે ?

a)

4

b)

3

20.

જો એક સંખ્યામાં કુલ અંકોની સંખ્યા 9 છે તમે તેના વર્ગમૂળ ની સંખ્યા માં કેટલા અંક આવશે ?

a)

5

b)

4