NEW
Font size
Worksheetsધોરણ 8 સ્વાધ્યાય 10 ઘનાકારોનુ પ્રત્યક્ષીકરણ
Total questions: 30
Worksheet time: 15mins
ચોરસ એ ........ આકાર છે.
4-D
3-D
2-D
1-D
સમઘન એ ........ આકાર છે.
2-D
4-D
3-D
1-D
કબાટનો આકાર જણાવો.
શંકુ
ગોલક
લંબઘન
નળાકાર
યુલરનુ સુત્ર ....... છે.
F+V−E=2
F+E+V=2
E+V−F=2
F+E−V=2
........ આકારમાં પાયા સિવાયના ફલકો એક જ બિંદુ મળે છે.
પ્રિઝમ
પિરામિડ
લંબઘન
સમઘન
નીચેનામાંથી 3d આકાર શોધો
વર્તુળ
ચોરસ
ગોલક
લંબચોરસ
નીચેનામાંથી કયો આકાર બહુફલક છે ?
ગોળ
પિરામિડ
શંકુ
નળાકાર
ફલક જ્યાં મળે છે તેને ...........કહે છે અને તે ...........સ્વરૂપે હોય છે.
રેખાખંડ,ધાર
શિરોબિંદુ ,ધાર
ધાર, રેખાઓ
ધાર,કિરણ
બહુકોણ થી ઘેરાતા સમતલિય ભાગ ને .......... કહે છે
ફલક
શિરોબિંદુ
ધાર
કિરણ
નકશા માટે શું સાચું નથી ?
નકશા દ્વારા નિશ્ચિત વસ્તુને અન્ય વસ્તુની સાપેક્ષમાં દર્શાવાય છે
નકશામાં દ્રષ્ટિબિંદુ કે દ્રષ્ટિકોણનો ખૂબ મહત્વ છે
કોઈપણ સ્થળનો નકશો હંમેશા તેના ઉપરથી દેખાતા દૃશ્ય ને ધ્યાનમાં રાખીને દોરવામાં આવે છે
જુદી જુદી વસ્તુને દર્શાવવા જુદા જુદા સંકેતોનો ઉપયોગ થાય છે
1 સેમી = ........ મિમી.
1
100
10
1000
શિરોબિંદુ V= 6 ધાર E=12 હોય તો ફલક F= ........
10
8
9
6
ફલક F= 5 ધાર E=9 હોય તો શિરોબિંદુ V= ?
9
6
8
10
ફલક F= 20 શિરોબિંદુ V=12 હોય તો E=.........
9
8
10
6
ષટકોણ પ્રિઝમનો પાયો......થી બનેલો હોય છે.
ત્રિકોણ
ચોરસ
ષટકોણ
પંચકોણ
જે બહુકોણ નો પાયો અને મથાળું એકરૂપ બહુકોણ હોય અને બાકીના ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેને .......... કહે છે.
પિરામિડ
પ્રિઝમ
નળાકાર
શંકુ
લંબઘન માં ફલક, ધાર અને શિરોબિંદુઓ નો સરવાળો ......... થાય છે.
20
26
12
24
ત્રિકોણીય પિરામિડ માં F, V અને E ની સંખ્યા જણાવો.
4,4,6
6,4,4
4,6,4
4,4,4
ચોરસ પાયાવાળો પ્રિઝમ માં શિરોબિંદુ ની સંખ્યા જણાવો.
6
12
14
8
ત્રિકોણીય પ્રિઝમમાં ધારની સંખ્યા જણાવો.
5
6
9
11
ચોરસ પાયાવાળા પિરામિડમાં ફલક ની સંખ્યા જણાવો
8
12
14
6
આપેલ આકૃતિ ઉપરથી કેવી દેખાશે ?
આપેલ આકૃતિ આગળથી કેવી દેખાશે ?
આપેલી આકૃતિ બાજુમાંથી કેવી દેખાશે ?
આપેલી આકૃતિ ઉપરથી કેવી દેખાશે ?
આપેલી આકૃતિ આગળથી કેવી દેખાશે ?
આપેલ આકૃતિ ઉપરથી કેવી દેખાશે ?
આપેલી આકૃતિ આગળથી કેવી દેખાશે ?
નીચેનામાંથી બહિરવૃત બહુફલક ને ઓળખો.
નીચેની આકૃતિમાં પિરામિડ પંચકોણ શોધો.
