NEW
Font size
WorksheetsNMMS TEST 5 :: CREATED BY : HEMANT GURJAR , PRAGNABEN SOLANKI
Total questions: 20
Worksheet time: 13mins
ખેતરને શાની મદદથી સમથળ કરવામાં આવે છે ?
થ્રેસર
સમાર
ખરપિયો
દાતરડું
નીચેના પૈકી કયો સૂક્ષ્મજીવ અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન છે ?
પ્રજીવ
બેક્ટેરિયા
વાઇરસ
ફૂગ
પેરાશૂટ માટેના દોરડાં બનાવવા કયા રેસાનો ઉપયોગ થાય છે ?
નાયલૉન
રેયોન
પોલિએસટર
એક્રેલિક
નીચે પૈકી ધાતુ તત્વ કયું છે ?
કોલસો
સલ્ફર
સોડિયમ
ફૉસ્ફરસ
કયો પદાર્થ દહનશીલ છે ?
કાચ
રેતી
કેરોસીન
લોખંડ
આપેલા વિકલ્પોને તાર્કિક ક્રમમાં ગોઠવો.
(1) ટેબલ , (2) વૃક્ષ , (3) લાકડું , (4) બીજ , (5) રોપા
1 , 3 , 2, 4 ,5
4 , 5, 2 ,3 ,1
4 ,5 ,3, 2, 1
2 ,3 ,1, 5, 4
આપેલા વિકલ્પોને તાર્કિક ક્રમમાં ગોઠવો.
(1) સાપ , (2) ઘાસ, (3) ગરુડ , (4) દેડકો , (5) જંતુ
3 ,2 ,1, 4 ,5
5 ,2 ,1, 4 ,3
2 ,5 ,4 ,1 ,3
2 ,4 ,5, 3 ,1
આપેલા વિકલ્પોને તાર્કિક ક્રમમાં ગોઠવો.
(1) પોલીસ , (2) ગુનો , (3) સજા , (4) ચૂકાદો , (5) સુનાવણી
2 , 1 , 5 , 4, 3
2 ,3 ,4 ,5 ,1
2 ,3 ,4 ,1 ,5
2 ,1 ,3 ,4 ,5
આપેલા વિકલ્પોને તાર્કિક ક્રમમાં ગોઠવો.
(1) પાઠ , (2) શબ્દ , (3) વાક્ય , (4) પુસ્તક , (5) ફકરો
3 ,2 ,1 ,4 ,5
2 ,3 ,5 ,1 ,4
2 ,4 ,3 ,1 , 5
2 ,3 ,1 ,5 ,4
આપેલા વિકલ્પોને તાર્કિક ક્રમમાં ગોઠવો.
(1) લણણી , (2) વાવણી , (3) ખેડ , (4) ખાતર , (5) ઉગવું
3 ,1 ,5 ,4 ,2
3 ,2 ,5 , 4 , 1
1 ,3 ,5 ,2 ,4
5 , 3, 2, 1 ,4
