wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

બૈજિક પદાવલી અને નિત્યસમ ભાગ - 2

Total questions: 20

Worksheet time: 18mins

Name
Class
Date
1.

7xy અને (-3xy) નો સરવાળો શું થાય ?

a)

10xy

b)

-10xy

c)

4xy

d)

-4xy

2.

(-2xz) અને 9zx નો સરવાળો શું થાય ?

a)

7xz

b)

-7zx

c)

11zx

d)

-11xz

3.

7x² + 8y² - 4y² = ?

a)

7x² + 4y²

b)

7x² - 4y²

c)

4x² + 7y²

d)

7x² + 12y²

4.

7x² - 4x + 5 + 9x - 10 = ?

a)

7x² + 5x - 2

b)

7x² + 2x - 5

c)

7x² + 5x - 5

d)

7x² + 13x - 5

5.

12a - 9ab + 5b - 3 - (4a - 7ab + 3b + 12) = ?

a)

8a - 2ab + 2b - 15

b)

2a - 8ab + 2b - 15

c)

8a - 2ab + 15b - 2

d)

2a - 15ab + 2b - 15

6.

4p²q + 7p²q - 5p²q = ?

a)

12p²q

b)

-6p²q

c)

16p²q

d)

6p²q

7.

5x²yz અને 5xy²z ની બાદબાકી થઈ શકશે ?

a)

હા. કારણ કે 5x²yz અને 5xy²z ના ચલ સમાન છે.

b)

ના. કારણ કે 5x²yz અને 5xy²z વિજાતીય પદ છે.

c)

હા. કારણ કે 5x²yz અને 5xy²z સજાતીય પદ છે.

d)

હા. કારણ કે 5x²yz અને 5xy²z ના સહગુણક સમાન છે.

8.

(3x)(5y) = ?

a)

-8xy

b)

8xy

c)

-15xy

d)

15xy અથવા 15yx

9.

(2x)(5y)(7z) = ?

a)

70xyz

b)

70yzx

c)

70zxy

d)

આપેલા ત્રણેય

10.

(-4p) × 7pq = ?

a)

28p²q

b)

(-28p²q)

c)

11p²q

d)

(-11p²q)

11.

9m × 0 = ?

a)

0

b)

9m

c)

(-9m)

d)

m

12.

(-9x²y²) × (-8x²y²) = ?

a)

(-17x⁴y⁴)

b)

72x²y²

c)

72x⁴y⁴

d)

(-72x²y²)

13.

એક લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે xy, 2x²y અને 2xy² છે, તો તેનું ઘનફળ શોધો. (નોંધ : ત્રણેયનો ગુણાકાર કરો.)

a)

4x⁴y⁴

b)

-4x⁴y⁴

c)

4x³y⁴

d)

4x⁴y³

14.

એક સમઘનની લંબાઈનું માપ xy છે, તો તેનું ઘનફળ શોધો. (નોંધ : ત્રણેય બાજુ સમાન હોવાથી લંબાઈ=પહોળાઈ=ઊંચાઈ થશે, જેથી ત્રણેયનો ગુણાકાર કરો.)

a)

x³y²

b)

x³y³

c)

x²y³

d)

x²y²

15.

(4p) × (q + r) = ?

a)

4qr - 4pr

b)

4pr + 4qr

c)

4pq - 4pr

d)

4pq + 4pr

16.

a × (a + c + d) = ?

a)

a² + ac - ad

b)

a² - ac + ad

c)

a² - ac - ad

d)

a² + ac + ad

17.

(x + y - 5) × (5xy) = ?

a)

5x²y + 5xy² - 25xy

b)

5x²y + 5xy² + 25xy

c)

5x²y - 5xy² + 25xy

d)

10x²y + 5xy² - 25xy

18.

4p²q² × (p² - q²) = ?

a)

4p⁴q⁴ - 4p⁴q⁴

b)

4p⁴q² - 4p²q²

c)

4p²q² - 4p²q⁴

d)

4p⁴q² - 4p²q⁴

19.

-a × a² × a³ × a⁴ = ?

a)

- a¹⁰

b)

a⁹

c)

a²⁴

d)

a¹⁰

20.

a² × 2a²² × 4a²⁶ = ?

a)

8a⁴⁴

b)

6a⁵²

c)

6a⁵⁰

d)

8a⁵⁰