wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

667 ધો10 પ્ર13 ગણિત આંકડાશાસ્ત્ર

Total questions: 30

Worksheet time: 1hrs 3mins

Name
Class
Date
1.

નીચે આપેલા અનુમાનમાંથી કયું અનુમાન ( મધ્યવર્તી સ્થિતિમાનનું માપ) બધા જ અવલોકનોની કિંમતો પર આધાર રાખે છે ?

a)

મધ્યક

b)

મધ્યસ્થ

c)

બહુલક

d)

આપેલ પૈકી એક પણ નહીં.

2.

નીચે આપેલ માહિતીના અવલોકનોનો મધ્યસ્થ શોધો.

5,7,6,9,8,17,4

a)

9

b)

5

c)

6

d)

7

3.

એક માહિતીનો મધ્યક 84 છે. જો દરેક પ્રાપ્તાંકમાં 3 ઉમેરી 5 વડે ભાગવામાં આવે તો નવો મધ્યક શોધો.

a)

17.4

b)

3

c)

5

d)

8

4.

પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 5n9\frac{5n}{9}  હોય તો n શોધો.  

a)

5

b)

9

c)

14

d)

4

5.

M + Z = 75 અને M - Z = 1.4 હોય તો મધ્યસ્થ =..........

a)

74

b)

1.4

c)

76.4

d)

38.2

6.

'થી ઓછા' અને 'થી વધુ' પ્રકારના સંચયી આવૃત્તિ-વિતરણનો છેદબિંદુનો

x-યામ શું દર્શાવે છે ?

a)

મધ્યક

b)

મધ્યસ્થ

c)

બહુલક

d)

એક પણ નહિ

7.

જો અવલોકનો 6,7,x,8,y, અને 14 નો મધ્યક 9 હોય તો x+ y =......

a)

8

b)

17

c)

19

d)

20

8.

પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ..... થાય.

a)

n+12\frac{n+1}{2}

b)

n12\frac{n-1}{2}

c)

n2\frac{n}{2}

d)

2n3\frac{2n}{3}

9.

જો અવલોકનો 64,40,48,x,43,48,43 અને 34નો બહુલક 43 હોય તો x+3 = ..........

a)

43

b)

34

c)

46

d)

64

10.

ચડતાક્રમે ગોઠવેલ અવલોકનો 24,25,26 x+2, x+3 30,31,34 નો મધ્યસ્થ 27.5 હોય હોય તો x= ..........

a)

x

b)

x+2

c)

x+3

d)

25

11.

........ એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી.

a)

મધ્યક

b)

મધ્યસ્થ

c)

બહુલક

d)

વિસ્તાર

12.

n અવલોકનોનો મધ્યક  x \overline{x\ }  છે. જો પ્રથમ અવલોકનોમાં 1 ઉમેરીએ, બીજા અવલોકનોમાં 2 ઉમેરીએ અને તે જ રીતે  દરેક અવલોકનોમાં ઉમેરો કરીએ, તો મળતાં નવા અવલોકનો મધ્યક .......... થાય .

a)

x +n\overline{x\ }+n  

b)

x +n2\overline{x\ }+\frac{n}{2}  

c)

x +n+12\overline{x\ }+\frac{n+1}{2}  

d)

x \overline{x\ }  

13.

સામાન્ય રીતે , કોઈ પણ આવૃત્તિ-વિતરણના મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સબંધ ...... છે.

a)

બહુલક = 3 × મધ્યક - 2 × મધ્યસ્થ

b)

બહુલક = 2 × મધ્યસ્થ -3 × મધ્યક

c)

બહુલક = 3 × મધ્યસ્થ -2 × મધ્યક

d)

બહુલક = 2 × મધ્યસ્થ + 3 × મધ્યક

14.

સામાન્ય રીતે, કોઈ પણ આવૃત્તિ-વિતરણ માટે

બહુલક - મધ્યસ્થ = .......... ×( મધ્યસ્થ - મધ્યક )

a)

1

b)

2

c)

3

d)

4

15.

આપેલ આવૃત્તિ-વિતરણ માટે ,....... દોરીને તેનો મધ્યસ્થ શોધી શકાય છે.

a)

સ્તંભાલેખ

b)

આવૃતિવક્ર

c)

આવૃત્તિ બહુકોણ

d)

ઓજાઈવ

16.

ચડતા ક્રમે ગોઠવેલા અવલોકનો 6,7,x-2,x,17 અને 20નો મધ્યસ્થ 16 હોય, તો x =...........

a)

15

b)

16

c)

17

d)

18

17.

કોઈ આપેલ આવૃત્તિ-વિતરણ માટે, ,મધ્યસ્થ= 13.2 અને મધ્યક = 15.3 હોય,તો મધ્યક, મધ્યસ્થ અને બહુલકના આંતરસબંધ મુજબ બહુલક = ....... થાય.

a)

8.5

b)

8.2

c)

8.8

d)

9

18.

જો કોઈ આવૃત્તિ-વિતરણનો બહુલક તેના મધ્યક કરતા 12 વધુ હોય તો, તેના મધ્યસ્થ કરતા ....... વધુ હોય.

a)

4

b)

8

c)

6

d)

10

19.

જો અવલોકનો 16,15,17,16,15,x,19,17,અને14 નો બહુલક 15 હોય તો x શોધો.

a)

15

b)

16

c)

17

d)

18

20.

કોઈપણ માહિતી માટે તેના દરેક અવલોકનનો મધ્યક માંથી લીધેલ વિચાલનનોનો સરવાળો કેટલો થાય ?

a)

0

b)

1

c)

2

d)

3

21.

નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિ નું માપ નથી ?

a)

મધ્યક

b)

મધ્યસ્થ

c)

બહુલક

d)

વિસ્તાર

22.

મધ્યક = 25 અને બહુલક = 25 તો મધ્યસ્થ = .........

a)

0

b)

1

c)

25

d)

75

23.

સામાન્ય રીતે કોઈ પણ આવૃત વિતરણ માટે Z - M = .......... × ( X - x̄)

a)

1

b)

2

c)

3

d)

4

24.

જો કોઈ આવૃત વિતરણ નો બહુલક તેના મધ્યક કરતાં 12 વધુ હોય તો બહુલક તેના મધ્યસ્થ કરતાં......... વધુ હોય.

a)

4

b)

6

c)

8

d)

10

25.

0.05, 0.50, 0.055, 0.505 અને 0.55 નો મધ્યસ્થ શોધો.

(a)  

26.

જો મધ્યસ્થ = 20 અને બહુલક = 18 તો મધ્યક x̄ શોધો.

(a)  

27.

જો કોઈ માહિતી માટે મધ્યસ્થ = 120 અને x̄ = 119 હોય તો બહુલક શોધો.

(a)  

28.

જો બહુલક = 35 અને મધ્યક x̄ = 35 હોય તો મધ્યસ્થ શોધો.

(a)  

29.

જો x̄ - મધ્યસ્થ = 4 અને x̄ + મધ્યસ્થ = 140 હોય તો મધ્યસ્થ = (a)  

30.

જો કોઈ માહિતી માટે બહુલક = 15 અને x̄ = 15 હોય તો મધ્યસ્થ શોધો.

(a)