NEW
Font size
WorksheetsNMMS -3
Total questions: 21
Worksheet time: 11mins
9/2 ને દશાંશ સંખ્યામાં .......... લખાય.
4.5
2.5
નયનની નોટબુક ની લંબાઈ 9 સેમી અને 5 મીમી છે. સેમી માં તેની લંબાઈ કેટલી ?
9.5 સેમી
5.9 સેમી
હરકિશને એક કલાકમાં 3/6 ભાગની કસરત પૂર્ણ કરી સુમિતે એક કલાકમાં 3/4 ભાગની કસરત પૂર્ણ કરી તો કોણે વધુ કસરત કરી કહેવાય ?
સુમિત
હરકિશન
આર્યનને 1 1/2 કેક અને ધવલને 1 1/3 કેક આપવામાં આવે છે. તો આ બંનેને કુલ કેટલી કેક આપવામાં આવી હશે ?
6 2/5
2 5/6
(8-6) + (7×4) ÷4
-38
38
25 × 3 - ( 6+4 ) ÷ 9
14
-14
18 - ( 3+6 ) ÷ 2
36
34
3/2 + 5/3 = ..........
19/6
8/6
28/35 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ........... છે.
4/5
2/3
4/7 = ?/35
20
21
0 > = .............
2
-2
-6 + (-4) = .......
(-10)
10
ત્રણ અને -2 વચ્ચે .......... અપૂર્ણાંકો છે.
5
4
જો એક પ્રવાહી 8% = 40 લીટર હોય તો તે પ્રવાહીનો કુલ જથ્થો કેટલો હશે ?
50 લીટર
500 લીટર
એક વર્ગના 50 બાળકોમાંથી 16% બાળકોને ભીંજાવું ગમે છે, તો કેટલા બાળકોને ભીંજાવું ગમતું નથી ?
42
36
200 ના 20% ના 20% કેટલા થાય ?
400
8
નીચેના માંથી કોનો ઉકેલ x = 11 નથી ?
2x - 2 = 18
x + 7 = 18
-5 (x+2) = 15 હોય તો x = ?
5
-5
3 (m+4) = 27 હોય તો m = ?
5
4
સાવનના પિતાની ઉંમર સાવનની ઉંમરના ત્રણ ગણાથી ત્રણ વર્ષ વધુ છે. જો સાવનના પિતાની ઉંમર 42 વર્ષ હોય તો નીચેના પૈકી કયા સમીકરણની મદદથી સાવનની ઉંમર શોધી શકાય ?
3x + 3 = 42
X + 3 = 42
X ના ચાર ગણા અને 7 નો સરવાળો 27 થાય. આ વિધાનને સમીકરણ સ્વરૂપે કઈ રીતે દર્શાવાય ?
4x + 7 = 27
X + 4 + 7 = 27
