wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

432 NMMS બુદ્ધિકસોટી તર્કશક્તિ

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

એક વેપારી એક પુસ્તક રૂપિયા 42 માં વેચતા 40% નફો મેળવે છે તો તેના 50% નફો મેળવતા પુસ્તક કઈ કિંમતે વેચવું જોઈએ ?

a)

રૂ .45

b)

રૂ.46

2.

કોઈ એક વસ્તુની છાપેલી કિંમત પર ગ્રાહકોને પાંચ ટકા વટાવ આપવામાં આવે છે એક વ્યક્તિ એક વસ્તુ રૂપિયા 76 માં ખરીદે છે તો તે વસ્તુની છાપેલી કિંમત શું થશે?

a)

81

b)

80

3.

શ્રી ધવલભાઈ કાર દ્વારા અડધી મુસાફરી 40 કિ.મી કલાક અને બાકીની મુસાફરી 60 કિમી કલાકની ઝડપે કરે છે તો કારની સરેરાશ ઝડપ............ કીમી કલાક હોય.

a)

48

b)

52

4.

બે વ્યક્તિA તથા B એક કામ 4 દિવસમાં પૂર્ણ કરે છે A એકલો તે કામ બાર દિવસ માં પૂરું કરે તો વ્યક્તિ B કામ ............ દિવસમાં પૂર્ણ કરશે?

a)

7

b)

6

5.

એક કામ 40 મજુર 100 દિવસમાં પૂર્ણ કરે તો આ જ કામ 125 મજુર.......... દિવસમાં પૂર્ણ કરશે?

a)

28

b)

32

6.

એક ચોરસ ની પરિમિતિ એક સાત મીટર ની લંબાઈ અને પાંચ મીટર ની પહોળાઈ વાળી બાજુઓ વાળા લંબચોરસ ની પરિમિતિ જેટલી છે તો તે ચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે ?

a)

36 ચોરસ મીટર

b)

35 ચોરસ મીટર

7.

એક વર્તુળનું ક્ષેત્રફળ 154 ચોરસ સે

મી છે. તો તેના પરિધ ની લંબાઈ કેટલા સે.મી હશે?

a)

44

b)

51

8.

એક ગોળાની ત્રિજ્યા ૬ સેમી છે તેને પીગાળીને 0.3 સેમી ત્રિજ્યા ધરાવતી.......... ગોળીઓ બનાવી શકાય.

a)

8600

b)

8000

9.

નીચેનામાંથી 41 અને 60 વચ્ચેની અવિભાજ્ય કેટલી સંખ્યાઓ છે?

a)

4

b)

9

10.

બે સંખ્યાઓનો ગુ.સા.અ અને લ.સા.અ અનુક્રમે 5 અને 385 છે જો એક સંખ્યા 55 હોય તો બીજી સંખ્યા કઈ હશે?

a)

45

b)

35

11.

Rએકમ ત્રિજ્યા અને H એકમ ઊંચાઈ ધરાવતા નળાકારનું ઘનફળ નીચેના પૈકી......... સૂત્રથી મળશે.

a)

πRનો વર્ગ H

b)

πRH

12.

એક 100 મીટર લાંબો છે તેના બે બે મીટર ના ટુકડા કરવા તે માટે તાર કેટલી વાર કાપવો પડશે?

a)

50

b)

49

13.

છમાંથી છ બાદ કરી જે જવાબ આવે તેને છ વડે ભાગો છે જે જવાબ આવે તેને છ વડે ગુણો પછી તેના તેમાં છ ઉમેરો તો શું જવાબ આવે?

a)

36

b)

6

14.

એક શંકરની વક્ર સપાટી નું ક્ષેત્રફળ 216 મીટર છે તેનું ઘનફળ......... મીટર ઘન થાય.

a)

236

b)

216

15.

એક વર્તુળનો વ્યાસ 10 સેમી છે વર્તુળના કેન્દ્રથી 3 સેમી દૂર આવેલ જીવવાની લંબાઈ શોધો.

a)

8

b)

10

16.

ચાર મીટર લંબાઈ ની નિસરણી દીવાલ ને ટેકવીને મૂકી છે જો નિસરણીનો નિસેનો છેડો દીવાલ થી 2 મીટર દૂર હોય તો નિસરણી જમીન સાથે કેટલા માપનો ખનો રસે છે?

a)

50°

b)

60°

17.

બે સંખ્યાનો સરવાળો 44 છે તે બંને નો ગુણાકાર 480 છે તો બંને વચ્ચે કેટલા અંકો હશે?

a)

6

b)

3

18.

જો કોઈ ચોરસ ની પરિમિતિ 84 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું હશે ?

a)

216

b)

441

19.

10 પ્રાપ્ત કોનો મધ્યક 19.2 છે જેમાં એક પ્રાપ્ત ભૂલથી 23 ને બદલે 32 લેવાયો હોય તો સાચો મધ્યક શોધો.

a)

0

b)

18.3

20.

ચક્રવૃદ્ધિ વ્યાજે એક રકમનું 5% લેખે પહેલા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ₹80 થાય છે તો બીજા વર્ષનું વ્યાજ કેટલા રૂપિયા થાય ?

a)

84

b)

85

21.

રૂપિયા 10,000 નું 5% વ્યાજ દરથી બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ.......થશે .

a)

1250

b)

1025

22.

એક લંબચોરસને એક બાજુની લંબાઈ તેને ક્રમિક બાજુની લંબાઈ કરતાં અડધી છે જો આ લંબચોરસ ની પરિમિતિ 42 એકમ હોય તો તે લંબચોરસ નું ક્ષેત્રફળ..........એકમ થાય.

a)

98

b)

70

23.

અને સુરેશ ની ઉંમર નો સરવાળો 25 વર્ષે પાંચ વર્ષ પહેલા રમેશની ઉંમર સુરેશ ની ઉંમર થી બમણી હતી બંનેની હાલની ઉંમર અનુક્રમે કેટલા વર્ષ થાય?

a)

10,15

b)

15,10

24.

આઠ ખુરશીની કિંમત ત્રણ ટેબલ ની કિંમત બરાબર થાય છે એક ખુરશી અને એક ટેબલ ની કુલ કિંમત રૂપિયા 605 થાય છે તો ખુરશીની કિંમત કેટલા રૂપિયા હશે?

a)

55

b)

165

25.

રૂપિયા 450 ની એક વસ્તુ ના વેચાણ માં 12% નફો મેળવવા માટે તેની વેચાણ કિંમત.........હોય.

a)

504

b)

516