WorksheetsPSE EXAM
Total questions: 25
Worksheet time: 12mins
સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પ્રતિમા કયા જિલ્લામાં આવેલી છે.
ભરૂચ
નર્મદા
તાપી
અરવલ્લી
અમદાવાદ જિલ્લાની નજીક કયો સમુદ્ર આવેલો છે?
હિંદ મહાસાગર
બંગાળનો અખાત
રાતો સમુદ્ર
અરબી સમુદ્ર.
કયા પ્રસંગ ઉપરથી અહમદશાહ બાદશાહે અમદાવાદ શહેર સ્થાપ્યું?
સિંહ કુતરા ની ચડાઈ
કૂતરા પર સસલા ની ચડાઈ
નોળિયા પર સાપ ની ચડાઈ
કૂતરા પર શિયાળ ની ચડાઈ
પુરાતન સ્થળ ના અવશેષો અમદાવાદ જિલ્લામાં કયા સ્થળેથી મળી આવ્યા છે?
સરખેજ
સારંગપુર
લોથલ
વૌઠા
અમદાવાદ શહેરની સ્થાપના કયા બાદશાહ કરી હતી?
મહંમદ બેગડો
મલિક મોહમ્મદ
અહમદશાહ
બહાદુરશાહ
ગુજરાતના કુલ કેટલા જિલ્લા છે?
૨૦
૩૩
૩૨
૩૪
ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?
અમદાવાદ
કચ્છ
બનાસકાંઠા
જુનાગઢ.
ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે?
મહેસાણા
ગાંધીનગર
નર્મદા
ડાંગ
ગુજરાતના કયા જિલ્લામાં સૌથી મોટો ભાગ જંગલ વિસ્તાર છે?
ડાંગ
જુનાગઢ
નર્મદા
પાટણ
જિલ્લા પંચાયત ના વહીવટી વડા ને શું કહે છે?
જિલ્લા વિકાસ અધિકારી
મામલતદાર
ચીફ ઓફિસર
કલેકટર
મલાવ તળાવ ક્યાં આવેલું છે?
વિસનગર
કેશોદ
થરાદ
ધોળકા
ગુજરાતનું ઊંચામાં ઊંચો પર્વત કયો છે?
ભુજીયો ડુંગર
ઈડરિયો ડુંગર
ગિરનાર
સાતપુડા
બનાસકાંઠા જિલ્લાના કયા તાલુકામાં બાલારામ અભયારણ્ય આવેલું છે?
પાલનપુર
વાવ
સુઈગામ
કાંકરેજ
ગિરનાર પર્વત કયા જીલ્લામાં આવેલો છે?
રાજકોટ
અમરેલી
જુનાગઢ
ગીર સોમનાથ
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં કયું અભયારણ્ય આવેલું છે?
સાસણગીર સિંહ અભ્યારણ
જેસોર રીંછ અભ્યારણ
નળ સરોવર પક્ષી અભ્યારણ
સુંદરવન વાઘ અભ્યારણ
અમદાવાદ જિલ્લામાં કયા સ્થળે સાત નદીઓના સંગમ સ્થાને મેળો ભરાય છે?
વટામણ
ધંધુકા
ધોળકા
વૌઠા
અમદાવાદ જિલ્લાની સૌથી મોટી નદી કઈ છે?
સાબરમતી
નર્મદા
તાપી
મહી
વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે?
રાજકોટ
સુરત
અમદાવાદ
જામનગર
તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?
અમદાવાદ
સુરેન્દ્રનગર
જુનાગઢ
રાજકોટ
મોઢેરાનું સૂર્યમંદિર કયા જિલ્લામાં આવેલું છે?
પાટણ
બનાસકાંઠા
મહેસાણા
અમદાવાદ
"સ્ટેચ્યુ ઓફ યુનિટી" કયા નેતા ની યાદમાં બનાવવામાં આવેલી છે?
સરદાર વલ્લભભાઈ પટેલ
વિઠ્ઠલભાઈ પટેલ
મહાત્મા ગાંધી
નરેન્દ્ર ભાઈ મોદી
સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ઊંચાઈ કેટલા મીટર છે?
૧૪૫
૧૮૨
૨૮૨
૧૮૦
મલાવ તળાવ શાના માટે જાણીતું છે?
સુંદરતા માટે
ન્યાય માટે
બગીચા માટે
આપેલ એક પણ નહીં.
જેસોર રીંછ અભ્યારણ ક્યાં આવેલું છે?
અમદાવાદ
મહેસાણા
બનાસકાંઠા
પાટણ
સાસણ ગીર સિંહ અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે?
રાજકોટ
અમદાવાદ
જુનાગઢ
પાટણ
