wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Maths ch.3,4

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

પાંચ વિદ્યાર્થીઓની વજન ની માહિતી નીચે આપી છે. માહિતી નો વિસ્તાર શોધો. 10,20,30,40,50

a)

10

b)

20

c)

30

d)

40

2.

ગણિત ની એકમ કસોટી માં પાંચ વિદ્યાર્થીઓને મેળવેલ ગુણ આપેલ છે

તેની સરાસરી શોધો. 50,40,25,20,10

a)

28

b)

29

c)

30

d)

20

3.

પાચ વિદ્યાર્થીઓ ની ઊંચાઈ આપેલ છે માહિતીનો મધ્યસ્થ શોધો.10, 15,20,25,30

a)

10

b)

15

c)

20

d)

25

4.

વિદ્યાર્થીઓએ આપેલ પરીક્ષાના ગુણ આપેલા છે. આ માહિતીનો બહુલક શોધો.12,15,18,20,15,22,15

a)

12

b)

15

c)

18

d)

20

5.

આપેલ માહિતી નો વિસ્તાર શોધો. 50,55,60,75,100

a)

50

b)

55

c)

40

d)

30

6.

આપેલ માહિતી નો વિસ્તાર શોધો. 55,66,77,88,99

a)

44

b)

55

c)

50

d)

40

7.

આપેલ માહિતી નો વિસ્તાર શોધો.40, 42,44,46,50

a)

10

b)

20

c)

30

d)

40

8.

આપેલ માહિતી નો વિસ્તાર શોધો.100,105,110,120,150

a)

50

b)

60

c)

70

d)

40

9.

આપેલી માહિતીનો મધ્યક શોધો.2, 4,6,8,10

a)

6

b)

8

c)

10

d)

12

10.

આપેલ માહિતીનું મધ્યક શોધો.15, 20,25,30,40,50

a)

20

b)

30

c)

40

d)

50

11.

આપેલ માહિતીનું મધ્યસ્થ શોધો.2,5,7,9,12

a)

2

b)

5

c)

7

d)

9

12.

આપેલ માહિતી નો મધ્યસ્થ શોધો.100, 200,300,400,500

a)

100

b)

200

c)

300

d)

400

13.

આપેલ માહિતી નો મધ્યસ્થ શોધો.100, 200,300,400,500

a)

100

b)

200

c)

300

d)

400

14.

આપેલ માહિતીનું બહુલક શોધો.12, 34,45,67,45,50

a)

12

b)

45

c)

50

d)

67

15.

આપેલ માહિતી નો બહુલક શોધો.100, 150,125,150,160

a)

100

b)

150

c)

125

d)

160

16.

X-5=10 ,x નું મૂલ્ય શોધો.

a)

5

b)

10

c)

15

d)

20

17.

X+4=20

a)

4

b)

20

c)

16

d)

25

18.

5x+4=24

a)

5

b)

4

c)

24

d)

20

19.

9x+1.......8

a)

=

b)

<

c)

>

d)

#

20.

સમીકરણ x-5=5

a)

5

b)

0

c)

10

d)

15

21.

X+25=25

a)

0

b)

25

c)

20

d)

10

22.

X+6<18, આ સમીકરણ છે?

a)

હા

b)

ના

23.

2x+5=15 સમીકરણનો ઉકેલ 5 છે.

a)

હા

b)

ના

24.

કોઈ સંખ્યા a એમાં 10 ઉમેરતા 50 થાય. નુ ગાણિતિક વિધાન.

a)

a+10=50

b)

a+50=10

c)

a+10

d)

a+50

25.

X માંથી પાંચ બાદ કરતાં 20 મળે છે. આનું સમિકરણ બનાવો

a)

X-5=20

b)

X+20=5

c)

X×5=20

d)

X÷5=20

26.

જો x=2 હોય તો 3x-1=

(a)  

27.

જો x=-3 હોય તો 2x+10=?

(a)  

28.

સમીકરણ 8x-1=15

(a)  

29.

સમીકરણ 6x+1=19

(a)  

30.

2(x+2)=20

(a)