Worksheetsદશાંશ સંખ્યાઓ - 1
Total questions: 20
Worksheet time: 26mins
દશાંશ એટલે.........
1/10
1/200
2/300
1/100
20.5 માં એકમ =..........., દશક =.............., દશાંશ =..............
2, 5, 0
5, 0, 2
0, 2, 5
0, 5, 2
બે એકમ અને પાંચ દશાંશને અંકોમાં........... લખાય.
5.2
0.25
2.05
2.5
ત્રીસ અને એક દશાંશને અંકોમાં.........લખાય છે.
3.01
30.1
30.01
0.301
30 + 6 + 2/10=..............
36.2
36.02
3.602
36.002
600 + 2 + 8/10 = ?
602.08
602.8
60.28
6028
આકૃતિના આધારે સાચો જવાબ કયો આવે ?
સો = 0, દશક = 3, એકમ = 10, દશાંશ = 2
સો = 10, દશક = 3, એકમ = 1, દશાંશ = 2
સો = 0, દશક = 3, એકમ = 1, દશાંશ = 2
સો = 0, દશક = 30, એકમ = 1, દશાંશ = 2
આકૃતિના આધારે સાચો જવાબ કયો આવે ?
સો = 1, દશક = 1, એકમ = 10, દશાંશ = 4
સો = 1, દશક = 10, એકમ = 0, દશાંશ = 4
સો = 100, દશક = 1, એકમ = 0, દશાંશ = 4
સો = 1, દશક = 1, એકમ = 0, દશાંશ = 4
19.4 માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
દશાંશ = 4, એકમ = 9, દશક = 1, સો = 0
દશાંશ = 9, એકમ = 4, દશક = 1, સો = 0
દશાંશ = 1, એકમ = 9, દશક = 4, સો = 0
દશાંશ = 0, એકમ = 9, દશક = 1, સો = 4
0.3 માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
દશાંશ = 3, એકમ = 0, દશક = 0, સો = 0
દશાંશ = 0, એકમ = 3, દશક = 0, સો = 0
દશાંશ = 0, એકમ = 0, દશક = 0, સો = 3
દશાંશ = 3, એકમ = 0, દશક = 3, સો = 0
10.6 માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
દશાંશ = 6, એકમ = 0, દશક = 1, સો = 0
દશાંશ = 6, એકમ = 1, દશક = 0, સો = 0
દશાંશ = 1, એકમ = 6, દશક = 1, સો = 0
દશાંશ = 6, એકમ = 0, દશક = 1, સો = 1
205.9 માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
દશાંશ = 9, એકમ = 5, દશક = 2, સો = 0
દશાંશ = 2, એકમ = 5, દશક = 0, સો = 9
દશાંશ = 9, એકમ = 5, દશક = 0, સો = 2
દશાંશ = 9, એકમ = 0, દશક = 5, સો = 2
સાત દશાંશને દશાંશ-સ્વરૂપે કઇ રીતે લખાય ?
0.007
7.0
0.07
0.7
બે દશક અને નવ દશાંશને દશાંશ-સ્વરૂપે કઇ રીતે લખાય ?
9.2
2.9
20.9
9.02
ચૌદ પૉઇન્ટ છ ને દશાંશ-સ્વરૂપે કઇ રીતે લખાય ?
16.4
14.6
14.4
16.6
એક સો અને બે એકમને દશાંશ-સ્વરૂપે કઇ રીતે લખાય ?
102.0
102.00
102.000
આપેલા તમામ
છસો પૉઇન્ટ આઠ ને દશાંશ-સ્વરૂપે કઇ રીતે લખાય ?
800.6
600.08
608.0
600.8
5/10 ને દશાંશ-સ્વરૂપે કઇ રીતે લખાય ?
0.5
0.05
5.0
50.0
3 + 7/10 ને દશાંશ-સ્વરૂપે કઇ રીતે લખાય ?
10.3
7.3
3.7
3.07
200 + 60 + 5 + 1/10 ને દશાંશ-સ્વરૂપે કઇ રીતે લખાય ?
265.1
265.01
267.1
256.1
