wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

484 NMMS હરોળમાં સ્થાન

Total questions: 21

Worksheet time: 11mins

Name
Class
Date
1.

અંગ્રેજી વર્ણમાળા ના અક્ષરોને એક જ હરોળમાં ગોઠવતા તેમાં ડાબી બાજુથી 13 માં અક્ષર પછી જમણી બાજુનો સાતમો અક્ષર કયો આવશે ?

a)

T

b)

U

c)

V

2.

12 વિદ્યાર્થીઓ લાઈનમાં ઊભા છે. મોહન શરૂઆતથી પાંચમા ક્રમે ઉભો હોય તો છેલ્લેથી ગણતા તે કેટલામાં ક્રમે હશે ?

a)

5

b)

8

c)

7

d)

12

3.

પાર્થ એક હરોળમાં ડાબી બાજુથી આઠમા ક્રમે અને જમણી બાજુ 19 માં ક્રમે છે. તો તે હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે ?

a)

26

b)

25

4.

' ક ' એક લાઈનમાં આગળથી 11 માં ક્રમે છે. જો તે લાઈનમાં કુલ 26 વ્યક્તિઓ હોય, તો પાછળથી ગણતાં તેનો ક્રમ કેટલામો થશે ?

a)

17

b)

16

5.

એક સીધી હરોળમાં મુકેશની ડાબી બાજુ અનિલ છે. જ્યારે અનિલની જમણી બાજુ ટીના છે. જો મુકેશની ડાબી બાજુ ટીના હોય તો ત્રણ પૈકી વચ્ચે કોણ હશે ?

a)

ટીના

b)

મુકેશ

6.

14 વાહનોની એક સીધી હરોળમાં તરુણની બાઈક ડાબી બાજુથી ગણતાં આઠમા ક્રમે છે. જો જમણી બાજુથી ગણતરી કરવામાં આવે તો પ્રદીપ ની કાર આઠમા ક્રમે છે. તે બંને વાહન વચ્ચે બીજા કેટલા વાહનો હશે ?

a)

1

b)

0

7.

25 વિદ્યાર્થીઓને એક હરોળમાં હરપાલ બરાબર મધ્યમાં છે. જમણી બાજુથી ગણતા તેનો ક્રમ કેટલામો હશે ?

a)

15

b)

13

8.

12 વિદ્યાર્થીઓની એક હરોળમાં ડાબી બાજુથી ગણતા જીતેન્દ્રનો છઠ્ઠો ક્રમ છે તો જમણી બાજુથી તેનો ક્રમ કેટલામો હશે ?

a)

7

b)

8

9.

8 વિધાર્થીઓની એક હરોળમાં ડાબી બાજુ થી ગણતા પાયલ નો ક્રમ પાંચમો છે. તો જમણી બાજુએથી ગણતરી કરતા તેનો ક્રમ કેટલામો થશે ?

a)

4

b)

5

10.

એક હરોળમાં જમણી બાજુથી ગણતા A નો ક્રમ 17 મો છે. જ્યારે ડાબી બાજુથી ગણતા B ક્રમ 13 મો છે. જો એ બંને પાસ પાસે હોય તો તે હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે ?

a)

30

b)

32

11.

માદ્રી છોકરીઓની હરોળમાં જમણી બાજુ થી 17 માં ક્રમે અને ડાબી બાજુથી 12 મા ક્રમે છે તો તે હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે ?

a)

30

b)

28

12.

વિદ્યાર્થીઓની એક લાઈનમાં પાર્થ બરાબર મધ્યમાં છે તે પાછળથી 18 મા ક્રમે હોય તો તે લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે?

a)

35

b)

37

13.

39 વિદ્યાર્થીઓની એક હરોળમાં સાંકેત બરાબર મધ્યમાં છે જમણી બાજુથી ગણતા તેનો ક્રમ કેટલામો હશે ?

a)

12

b)

20

14.

20 વિદ્યાર્થીઓની એક હરોળમાં જમણી બાજુથી ગણતા માયાનો ક્રમ 12 મો છે. ડાબી બાજુથી ગણતરી કરતા તેનો ક્રમ કેટલામો હશે ?

a)

9

b)

12

15.

અમી એક હરોળમાં ડાબી બાજુથી દસ મા ક્રમે છે,

એ જ હરોળમાં દિશા જમણે બાજુથી દસમા ક્રમે છે જો એ બંને વચ્ચે કુલ બે વ્યક્તિઓ હોય તો તે હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ છે?

a)

15

b)

16

16.

ઉર્વશી એક લાઈનમાં આગળથી 21 માં ક્રમે છે, જો તે લાઈનમાં કુલ 30 વ્યક્તિઓ હોય તો પાછળથી ગણતા તેનો ક્રમ કેટલામો થશે ?

a)

11

b)

10

17.

એક સીધી હરોળમાં ભાવનાની જમણી બાજુ સોનલ છે, જ્યારે સોનલ ની ડાબી બાજુ નંદની છે. જો નંદની ભાવનાની ડાબી બાજુએ હોય તો ત્રણ પૈકી વચ્ચે કોણ હશે ?

a)

ભાવના

b)

સોનલ

18.

20 સાયકલની એક સીધી હરોળમાં ઘનશ્યામની સાયકલ ડાબી બાજુથી ગણતા નવમા ક્રમે છે. જો જમણી બાજુથી ગણતરી કરવામાં આવે તો જગદીશની સાયકલ દસમા ક્રમે છે. તે બંને સાયકલ વચ્ચે બીજી કેટલી સાયકલ હશે ?

a)

1

b)

0

19.

કવિતા છોકરીઓની હરોળમાં ડાબી બાજુથી 15માં ક્રમે અને જમણી બાજુથી 13મા ક્રમે છે તો તે હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે ?

a)

27

b)

29

20.

વિદ્યાર્થીઓની એક લાઈનમાં વિજય બરાબર મધ્યમાં છે તે આગળથી સાતમા ક્રમે હોય તો લાઇનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ ઉભા હશે ?

a)

14

b)

13

21.

40 વિદ્યાર્થીઓની હરોળમાં મનીષ નું સ્થાન જમણે છેડે થી 14 મુ છે તો ડાબે છેડે થી કેટલામુ હોય ?

a)

27

b)

28