NEW
Font size
WorksheetsGENERAL MATSH
Total questions: 20
Worksheet time: 3600secs
બે ક્રમિક સંખ્યાઓનો વર્ગ 61 છે તો તે બે સંખ્યા કઈ છે ?
5 અને 6
6 અને 7
7 અને 8
8 અને 9
એક ચોરસ કાગળને ચાર સરખા ભાગે વહેંચવામાં માટે તે કાગળને ઓછામા ઓછો કેટલી વાર ફાડવો પડે?
1
2
3
4
નીચેનામાંથી કઇ વિકલ્પ અલગ પડે છે?
ભારત
ચીન
ભૂતાન
કોલંબો
એક અર્ધવર્તુળની પરિમિતિ 36 સેમી છે, તોવ્તેનુ ક્ષેત્રફળ શોધો?
44 ચોરસ સેમી
77 ચોરસ સેમી
68 ચોરસ સેમી
87 ચોરસ સેમી
અંગ્રેજી આલ્ફાબેટને ઉલ્ટા ક્રમે ગોઠવતા 14મા ક્રમે કયો અક્ષર આવશે?
M
N
L
O
જો 15.2 ÷ 0.0001 = ?
152
1520
15200
152000
90 મીટર લાંબી એક ટ્રેન 60 કિમી/કલાકની ઝડપે તેજ દિશામા 50 કિમી/કલાકની ઝડપે જતી 110 મીટર લાંબી ટ્રેનને કેટલા સમયમા પાર કરી જાય ?
1 મિનિટ
1.12 મિનિટ
1.72 મિનિટ
2 મિનિટ
દસ માણસો એક કામ 12 દિવસમા પૂરુ કરે છે તે કામ 8 દિવસમા પુરું કરવા કેટલા માણસો જોઈએ?
12
15
17
18
ASTE નો ઉપયોગ કરી કેટલા અર્થપૂર્ણ અંગ્રેજી શબ્દો બનાવી શકાય ?
1
2
3
4
GOAL ને 5912 લખાય, LINE ને 2387 લખાય તો ALIGN = ?
12358
12538
12058
13852
નીચેનામાંથી અલગ પડતી સંખ્યા જણાવો.
119
133
149
143
P,Q,R,S ક્રમાનુસાર મહિના છે. તેમા P અને S ના 30 દિવસ છે S કયો મહિનો છે?
એપ્રિલ
નવેમ્બર
સપ્ટેમ્બર
જૂન
250 રૂપિયામા ખરીદેલી વસ્તુ પર 10 ટકા નફો મેળવવા તેને કેટલામા વેચવી પડે?
275 રુપિયા
375 રૂપિયા
280 રુપિયા
225 રુપિયા
કેટલા મીટર બરાબર એક માઇલ થાય?
1500
1509
1600
1609
YOU શબ્દમા કયો અક્ષર ઉમેરતાં નવો શબ્દ બને?
T
V
S
R
બે સમતોલ સિક્કાને ઉછાળતા બંને પર સરખી છાપ મળે તેવી સંભાવના કેટલી?
1
1/2
1/4
1/3
52 પત્તાના ઢગમાંથી K અને J ના પત્તા મળવાની સંભાવના જ્ણાવો.
1/13
1/52
4/13
2/13
કબાટનો આકાર જણાવો ?
લંબઘન
શંકુ
નળાકાર
ચોરસ
216 નું ઘનફળ જણાવો.
108
36
6
8
ગુણોત્તર 3 : 4 એટલે કેટલા ટકા થાય ?
75 %
25 %
40 %
50 %
