wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NMMS બુદ્ધિશક્તિ તર્કશક્તિ

Total questions: 25

Worksheet time: 50mins

Name
Class
Date
1.

50 પૈસા અને પાંચ રૂપિયા નો ગુણોત્તર ......... થશે.

a)

1 : 10

b)

1 : 20

2.

રૂ. 10,000 નું એક વર્ષ માટે 8% ના દરથી અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ............થશે.

a)

816

b)

736

3.

એક શાળાના તમામ શિક્ષકો મુખ્યમંત્રી દુષ્કાળ રાહત ફંડ માં 9216 રૂપિયાનો ફાળો આપે છે. શાળામાં જેટલા શિક્ષકો છે તેટલા જ રૂપિયા નો ફાળો દાનમાં આપે છે તો શાળામાં કુલ શિક્ષકો......છે.

a)

54

b)

96

4.

એક ફૂટબોલ ટીમ તેમણે રમેલી મેચ માંથી 10 મેચમાં જીત મેળવે છે. તેમણે જીતેલી મેચ ની ટકાવારી 40 છે તો ટીમ કુલ કેટલી મેચ રમી હોય?

a)

25

b)

20

5.

જો કોઈ વાસણમાં 100 સે.મી.3 પાણી ભરી શકાતું હોય તો ધાતુના વાસણની ક્ષમતા........સે.મી3 કહેવાય.

a)

100

b)

1000

6.

2000 ₹ એ 2400 ₹ કરતા........% ઓછા છે.

a)

16 2/3

b)

14 1/3

7.

14 સે.મી. પહોળાઈ ધરાવતા કાગળને પહોળાઈ ની દિશામાં વાળીને 20 સેમી ત્રિજ્યા વાળો એક નળાકાર બનાવવામાં આવે છે. તો નળાકારનું ઘનફળ.......સે.મી. 3 થાય.

a)

17,600

b)

14,900

8.

53240 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા થશે?

a)

7

b)

5

9.

એક શહેરમાં કાટકોણ ત્રિકોણનો બગીચો છે. બગીચાની સૌથી લાંબી બાજુની લંબાઈ 100 મીટર છે. બગીચાની સૌથી ટૂંકી બાજુની લંબાઈ 60 મીટર છે. તો બાકીની બાજુની લંબાઈ કેટલી થશે?

a)

80 મી.

b)

60 મી.

10.

એક ગોળાકાર ચાલવાના ટ્રેકનો વ્યાસ 70 મી. છે. એક માણસ આ ટ્રેક પર 10 ચક્કર ચાલે છે. તો તેણે ચાલેલું કુલ અંતર......મી. થશે.

a)

2200 મી.

b)

1600 મી.

11.

પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો.......થાય.

a)

1275

b)

1430

12.

બે સંખ્યાઓના વર્ગનો સરવાળો 80 એમના તફાવતનો વર્ગ 36 છે તો તેમનો ગુણાકાર....... મળે.

a)

22

b)

44

13.

ગૌરવ બે સ્થળ p અને q વચ્ચેનું અંતર 40 કિ.મી / કલાકની ઝડપે પૂર્ણ કરે છે અને પરત 50% વધુ ઝડપે પરત આવે તો સરેરાશ ઝડપ ........કી.મી/ કલાક થશે.

a)

48

b)

44

14.

કોઈ એક સંખ્યા ના 60% માંથી 60 બાદ કરતા જવાબ 60 આવે છે, તો તે સંખ્યા કઈ ?

a)

200

b)

100

15.

એક કામ પૂરું કરતા 6 માણસોને 8 દિવસ લાગે છે તે જ કામ ઉપર બે વધારાના માણસો ઉમેરવામાં આવે તો કેટલા દિવસમાં કામ પૂરું થશે.

a)

6 દિવસ

b)

4 દિવસ

16.

જો અંગ્રેજી મૂળાક્ષરો A, B, C, D .... માં A સ્થાનમૂલ્ય 26 તથા Z નું સ્થાન મૂલ્ય 1 હોય તેમજ SUN = 27 હોય તો CAT = ........

a)

57

b)

75

17.

એક વૃત્તના પરિઘ ઉપર 12 બિંદુઓ છે આ બિંદુઓને જોડતા કુલ કેટલી જીવાઓ દોરી શકાય ?

a)

74

b)

66

18.

100 ₹ વેચાણમાં 10% નફો થાય છે તો 4000 ₹ ના વેપારમાં ........ % નફો થાય.

a)

10

b)

40

19.

પિતા અને પુત્રીની ઉંમર નો તફાવત 20 વર્ષ અને સરવાળો તફાવતથી બમણો છે તો તેમની ઉંમર અનુક્રમે કેટલી હોય ?

a)

40,20

b)

30,10

20.

ગૌરવ પાસે 500 રૂપિયાના ચલણની 80 ચલણી નોટ છે. જો પ્રથમ નોટ નો સીરીયલ ક્રમાંક 624328 હોય તો અંતિમ નોટ નો ક્રમાંક ........ હોય.

a)

624479

b)

624327

21.

સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે તો પસંદ થયેલ પત્તું 'ચોકટ' નું હોવાની સંભાવના ........ હોય.

a)

1/2

b)

1/4

22.

............ ₹ નું 12% વાર્ષિક વ્યાજ દરથી 5 વર્ષનું સાદુ વ્યાજ 4320 ₹ થાય.

a)

8,400

b)

7,200

23.

કોઈ એક પૂર્ણ ઘન (cube) સંખ્યાનો એકમનો આંક 4 તો તેના ઘનમૂળ માં એકમનો આંક ........ હોય.

a)

4

b)

8

24.

પાંચ ક્રમિક અયુગ્મ સંખ્યાઓની સરેરાશ 61 છે તો સૌથી મોટી સંખ્યા ........ હોય.

a)

65

b)

67

25.

150 - 80/5 + = ...........

a)

148

b)

128