Worksheetsપાઠ.૧ રાષ્ટ્રીય ફળ કેરી
Total questions: 19
Worksheet time: 23mins
દુનિયાના જુદા જુદા દેશોને લગતું એટલે __________.
રાષ્ટ્રીય
ગ્રામીણ
પ્રાદેશિક
આંતરરાષ્ટ્રીય
એક હાઈકુમાં કેટલા અક્ષરો હોય છે ?
૨૦
૧૫
૧૨
૧૭
એક બાળકનું વજન 20 કિગ્રા હોય, તો તેટલા જ વજનના 19 બાળકોનું વજન કેટલા કિગ્રા થાય ?
380 કિગ્રા
400 કિગ્રા
300 કિગ્રા
350 કિગ્રા
1 ક્વિન્ટલ = _________ કિગ્રા
100 કિગ્રા
20 કિગ્રા
25 કિગ્રા
1000 કિગ્રા
ભારતમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતું રાજ્ય ક્યુ છે ?
આંધ્રપ્રદેશ
મહારાષ્ટ્ર
ગુજરાત
ઉત્તરપ્રદેશ
જાપાની સાહિત્યસ્વરૂપ હાઈકુના અક્ષરોનું બંધારણ છે.
7 + 5 + 5
5 + 7 + 5
5 + 7 + 7
7 + 5 + 7
ઘણા લોકો કાચી કેરીને ઘરે પકવવા માટે કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે ?
શણના કોથળા
સૂકું ઘાસ, ડુંગળી
આપેલ તમામ
કાગળ, અનાજ
નીચેનામાંથી કઈ કેરીઓની જાત નથી ?
તોતાપુરી, દશેરી, બદામ ,રત્નાગિરિ
હાફૂસ, કેસર, લંગડો, મલગોબા
ગ્લોસી, મેટ, ગ્લેઝ, મોઝેઇક
હિમસાગર, નીલમ, રાસપૂરી
હાઈકુ મૂળ ક્યા દેશનું સાહિત્યસ્વરૂપ છે ?
જાપાન
ભારત
ફ્રાન્સ
અમેરિકા
કલાકના 20 કિ.મી.ની ઝડપે ગતિ કરતું ટ્રેક્ટર 3.5 કલાકમાં કેટલા કિમી અંતર કાપશે ?
70 કિ.મી
80 કિ.મી
50 કિ.મી
60 કિ.મી
વેચાણ માટે તૈયાર થયેલ કેરીઓ કે પાકને ક્યાં જઈ વેચવામાં આવે છે ?
માર્કેટયાર્ડ
મેળો
રામહાટ
શેરબજાર
એક કુટુંબ એક પખવાડિયામાં 7 કિગ્રા કેરી ખાય છે. તો તે એક મહિનામાં કેટલી કેરી ખાતું હશે ?
21 કિગ્રા
14 કિગ્રા
20 કિગ્રા
28 કિગ્રા
રાત્રે મુસાફરી દરમિયાન દિશાનું ભાન ન રહે, તો _______ની મદદથી આપણે દિશા નક્કી કરી શકીએ છીએ.
ધ્રુવ તારો
વૃક્ષો
સૂર્ય
પવન
આપણા ભારત દેશનું રાષ્ટ્રીય ફળ ક્યુ છે ?
પપૈયું
સફરજન
કેળું
કેરી
સો હજાર એટલે કેટલા ?
કરોડ
લાખ
દસ લાખ
મિલિયન
1 ડઝન = ____ નંગ
16 નંગ
25 નંગ
12 નંગ
20 નંગ
સૂર્ય કઇ દિશામાં ઊગે છે ?
ઉત્તર
દક્ષિણ
પુર્વ
પશ્ચિમ
કલાકના 44 કિ.મી અંતર કાપતો ટ્રક 5 કલાકમાં કેટલા કિમી અંતર કાપશે ?
220 કિ.મી
200 કિ.મી
300 કિ.મી
250 કિ.મી
સો હજાર એટલે કેટલા ?
કરોડ
લાખ
દસ લાખ
મિલિયન
