wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 5 ગણિત ટેસ્ટ 1

Total questions: 20

Worksheet time: 3600secs

Name
Class
Date
1.

બે લાખ બે હજાર બસો બે

આ સંખ્યાને અંકમાં કઇ રીતે લખાય ?

a)

22202

b)

202202

c)

220002002

d)

2022022

2.

2,16,050

આ સંખ્યાને શબ્દોમાં કેમ લખાય ?

a)

બસો સોળ પચાસ

b)

બે સોળ જીરો પચાસ

c)

એકવીસ લાખ છ હજાર પચાસ

d)

બે લાખ સોળ હજાર પચાસ

3.

1,65,125 માં 6 ની સ્થાન કિંમત જણાવો.

a)

6

b)

600

c)

6000

d)

60000

4.

સૌથી નાની સંખ્યા કઇ ?

a)

16002

b)

28000

c)

47008

d)

16050

5.

આપેલ ઘડિયાળના બંને કાંટા વચ્ચે કયો ખૂણો બને છે ?

a)

કાટકોણ

b)

કાટ કોણ થી મોટો

c)

કાટ કોણ થી નાનો

d)

સરળ કોણ

6.

અહીં આપેલ ઘડિયાળના કાંટાની વચ્ચે કયો ખૂણો બને છે?

a)

કાટ કોણ

b)

કાટ કોણ થી નાનો

c)

કાટ કોણ થી મોટો

d)

સરળ કોણ

7.

એક નોટબુકની કિંમત 45 રૂપિયા હોય તો આવી 10 નોટ બુકની કિંમત કેટલી થાય ?

a)

45

b)

405

c)

450

d)

4500

8.

એક ટ્રેન 5 કલાકમાં 500 કિમી અંતર કાપ્યું તો એક કલાક માં કેટલું અંતર કાપ્યું કહેવાય ?

a)

100 કિમી

b)

10 કિમી

c)

25 કિમી

d)

5 કિમી

9.

આપેલ ખુણાઓમાંથી કયો ખૂણો લઘુ કોણ છે ?

a)

88°

b)

90°

c)

98°

d)

100°

10.

નીચેનામાંથી કયો ખૂણો ગુરુ કોણ છે ?

a)

90°

b)

150°

c)

45°

d)

180°

11.

પેટર્ન પૂર્ણ કરો : 17 ,34 ,51,..........?

a)

68

b)

65

c)

60

d)

52

12.

પેટર્ન પૂર્ણ કરો: 318, 316, 314,..........?

a)

320

b)

310

c)

312

d)

313

13.

નીચેનામાંથી કયો અવયવ 24 નો છે ?

a)

5

b)

14

c)

6

d)

7

14.

10, 15, 20, 25,...... આ સંખ્યાઓ કોના ગુણક (અવયવી) છે )

a)

1

b)

3

c)

5

d)

10

15.

આ ચિત્ર ના બે સરખા અને એક જેવા ભાગ કરવા તમે લીટી કેવી રીતે દોરશો ?

a)

આડી લીટી

b)

ઉભી લીટી

c)

આડી અને ઉભી બંને દોરી શકાય

d)

સરખા ભાગ થતા જ નથી

16.

આ ચિત્રને બે સરખા ભાગમાં વહેંચવા માટે લીટી કઇ રીતે દોરવી જોઇએ?

a)

આડી લીટી

b)

ઊંભી લીટી

c)

આડી અને ઉભી બંને લીટી દોરી શકાય

d)

બે સરખા ભાગ થતા નથી

17.

100 નો અડધો ભાગ કેટલો થાય?

a)

25

b)

50

c)

75

d)

45

18.

300 નો ત્રીજો ભાગ કેટલો મળે ?

a)

30

b)

300

c)

3000

d)

100

19.

4 રૂપિયા એ 40 રૂપિયાનો ક્યો ભાગ છે ?

a)

ચોથો ભાગ

b)

દસમો ભાગ

c)

પાચમો ભાગ

d)

બીજો ભાગ

20.

આ આકૃતિની પરિમિતિ કેટલી થાય ?

a)

8

b)

10

c)

12

d)

14