wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Shree G.K Dholakiya kbc exam

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ઈંટ શેમાં થી બને ?

a)

કાચ

b)

પથ્થર

c)

પ્લાસ્ટિક

d)

માટી

2.

ઈંટ ને કેટલી બાજુઓ હોય છે ?

a)

b)

c)

d)

૧૩

3.

ઈંટ ને કેટલી કિનારી ઓ હોય છે?

a)

૧૨

b)

c)

d)

4.

ઈંટ નો આકાર કેવો હોય છે?

a)

વર્તુળ

b)

ચોરસ

c)

લંબચોરસ

d)

ત્રિકોણ

5.

૫૭૮૬ મા ૭ ની સ્થાનકિંમત કેટલી થાય ?

a)

૫૦૦૦

b)

c)

૭૦૦

d)

૬૦૦

6.

પાંચ હજાર આઠ ને અંક મા લખો ?

a)

૫૦૮

b)

૫૫૫૫

c)

૩૪૫

d)

૫૦૦૮

7.

એક ઈંટ ના ૧ ₹ તો ૨૦૦ ઈંટના કેટલા રૂપિયા થાય ?

a)

૨૦૦

b)

૩૦૦

c)

૨૦

d)

૪૦૦

8.

૧૨૩૪૫ મા ૨ ની સ્થાન કિંમત ?

a)

૨૨૦

b)

૩૦૦

c)

૨૦૦૦

d)

9.

દીવાલ શામાંથી ન બને ?

a)

પથ્થર

b)

માટી

c)

લોખંડ

d)

પ્લાસ્ટિક

10.

સંપૂણ આકાર નું નામ શું છે ?

a)

લંબઘન

b)

ચોરસ

c)

ત્રિકોણ

d)

લંબચોરસ

11.

માપપટ્ટી કેટલા સેમીની છે ?

a)

b)

c)

d)

12.

ઘર થી શાળા સુધી નું અંતર ક્યાં એકમ માં મપાય?

a)

સેમી

b)

મીટર

c)

કિલોમીટર

d)

એક પણ નહિ

13.

૫ મીટર =_______

a)

૨૦૦ સેમી

b)

૫૦૦ સેમી

c)

૩૦૦સેમી

d)

૭૦૦ સેમી

14.

બિંદુ x થી ક્યું શહેર સૌથી નજીક છે?___ તથા ક્યું શહેર દૂર છે?____

a)

શહેર A અને શહેર B

b)

શહેર A અને શહેર D

c)

શહેર C અને શહેર X

d)

આપેલ બધા

15.

અંતર પૂર્ણ કરવા બગીચામાં કેટલા ચક્કર લગાવવા પડે?

a)

b)

c)

d)