NEW
Font size
Worksheetsરાઉન્ડ (૨) ગણિત
Total questions: 15
Worksheet time: 15mins
બસની લંબાઈ ----------- માં મપાય.
(A) સેમી
(B) મીટર
(C) કિલોમીટર
સેમીમાં રૂપાંતર કરો : ૭૫ મીટર
(A) ૭૫૦૦ સેમી
(B) ૭૫૦ સેમી
(C) ૭૫૦૦ મીટર
૮૯ મીટર + ૫૬ મીટર = ------- મીટર
(A) ૮૯ મીટર
(B) ૩૩ મીટર
(C) ૧૪૫ મીટર
એક બસમાં ડિઝલ ભરતા ૬ મિનિટ લાગે તો ૫ બસમાં ડિઝલ ભરતા કેટલો સમય લાગશે ?
(A) ૩૦ મિનિટ
(B) ૬ મિનિટ
(C)૧૧ મિનિટ
૪૨ મીટર ૩૦ સેમી + ૫૬ મીટર ૬૦ સેમી = -----------
(A) ૯૦ મીટર
(B) ૯૮ મીટર
(C) ૯૮ મીટર ૯૦ સેમી
એક સંખ્યામાં પાંચ ઉમેરતા તે બે ગણી થાય તો તે સંખ્યા કઈ ?
(A) ૫
(B) ૧
(C) ૧૦
મીટરમાં રૂપાંતર કરો : ૮૦૦૦ સેમી
(A) ૮૦ સેમી
(B) ૮૦૦ મીટર
(C) ૮૦ મીટર
જમ્મુ થી કેરલનું અંતર શેમાં માપશો ?
(A) કિલોમીટર
(B) મીટર
(C) સેમી
૭૪ સેમી - ૬૦ સેમી = -------- સેમી
(A) ૧૩૪ સેમી
(B) ૧૪ સેમી
(C) ૭૪ સેમી
૭૧ મીટર ૩૬ સેમી - ૪૭ મીટર ૧૯ સેમી = -------
(A) ૨૪ મીટર ૧૭ સેમી
(B) ૨૦ મીટર ૧૮ સેમી
(C) ૩૫ મીટર ૨૦ સેમી
૧,૮,૩ અંકોથી ત્રણ અંકની કેટલી સંખ્યા બનાવી શકાય ?
(A) ૬
(B) ૩
(C) ૯
કિલોમીટરમાં રૂપાંતર કરો : ૨૦૦૦ મીટર
(A) ૨ સેમી
(B) ૨ મીટર
(C) ૨ કિલોમીટર
પેનની લંબાઈ શેમાં માપશો ?
(A) સેમી
(B) મીટર
(C) કિલોમીટર
કુલ ૨૦૦ બાળકો હોય, તો દરેક બાળક ને ૪ બિસ્કિટ આપવામાં આવે તો કેટલા બિસ્કિટની જરૂર પડે ?
(A) ૪૦૦
(B) ૮૦૦
(C) ૨૦૦
૧૨ × ૫ = -------
૪૫
૬૦
૫૦
