wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

7th Maths Revison Quiz-1 (2.10.2020)

Total questions: 5

Worksheet time: 7mins

Name
Class
Date
1.

1,2,3,4,....... એ …….. સંખ્યાઓ છે.

a)

પ્રાકૃતિક

b)

પૂર્ણ

c)

સંમેય

d)

અસંમેય

2.

(-25)+(-45)=..... Mo

a)

20

b)

-20

c)

70

d)

-70

3.

સંખ્યારેખા પર ડાબી બાજુ ....... સંખ્યા હોય છે.Tc

a)

નાની

b)

મોટી

c)

અપૂર્ણાંક

d)

અસંમેય

4.

જાદુઈ ચોરસમાં કેવીરીતે નક્કી કઈ શકાય ? Re

a)

2 હરોળ , 2 કોલમ અને 2 વિકર્ણનો સરવાળો સમાન હોવો જોઈએ.

b)

3 હરોળ , 3 કોલમ અને 2 વિકર્ણનો સરવાળો સમાન હોવો જોઈએ.

c)

1 હરોળ , 1 કોલમ અને 1 વિકર્ણનો સરવાળો સમાન હોવો જોઈએ.

d)

2 હરોળ , 2 કોલમ અને 1 વિકર્ણનો સરવાળો સમાન હોવો જોઈએ.

5.

(-3) + (-4) = (-4) + (-3) એ પૂર્ણાંકોના સરવાળા વિશે ........ ગુણધર્મ સૂચવે છે. Tc

a)

ક્રમ

b)

જુથ

c)

સંવૃતતા

d)

વિભાજન