Worksheetsઘાત અને ઘાતાંક
Total questions: 15
Worksheet time: 14mins
2x8 માં આધાર ............. અને ઘાતાંક ............. છે.
8 અને x
x અને 8
x અને x
8 અને 8
25 નું ગુણાકાર સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય ?
2X2X2X2X2
2X2X2X2X2X2
2X2X2X2
2X2X2
bxbxbxb ને ઘાત સ્વરૂપ જણાવો
b2
b3
b4
b8
1100 ની કિમત _____________
100
1
A અને B બંને
10
37 / 35 ની કિમત શોધો
9
3
1/9
1/3
(2 X 3)5 ને ઘાત સ્વરૂપે લખો.
2X2X2X2X3X3X3X3
2X2X2X2X3X3X3X3
2X2X2X3X3X3
2X2X3X3
20 X 30 ને કિમત શોધો
6
1
0
5
20 + 30 + 50 ની કિમત શું થાય ?
30
10
1
3
50 X 10 = ______________
0
1
10
15
5x8 માં આધાર , ઘાતાંક અને સહગુણક શોધો.
x , 8 , 5
5, 8, x
8, 5, x
8, x, 5
am / an = am-n લખી શકાય
સાચું
ખોટું
a0 = 1 આ વિધાન માટે તમારું મંતવ્ય શું છે ?
ખોટું છે
સાચું છે
કહી ના શકાય
32 ની કિમત 6 થાય
ખોટું
સાચું
(am)n = amn એ ઘાતની ઘાતનો નિયમ દર્શાવે છે.
સાચું
ખોટું
-1 ની બેકી ઘાત હોય તો કિમત 1 મળે
સાચું છે
ખોટું છે
દર વખતે સાચું ના હોય
