Worksheetsએકમ ૨૪ કહો કેટલા થયાં ?
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
અશોક પાસે ૭ લખોટીઓ છે. શૈલેષે તેને ૬ લખોટીઓ આપી તથા દિલીપે તેને ૯ લખોટીઓ આપી.અશોક પાસે કુલ કેટલી લખોટીઓ થઇ?
a)
૨૫ લખોટી
b)
૨૩ લખોટી
c)
૨૧ લખોટી
d)
૨૨ લખોટી
2.
છગન પાસે ૯ કચુકા, મગન પાસે ૨ કચુકા અને શરદ પાસે ૫ કચુકા છે ત્રણેયના મળીને કુલ કેટલા કચુકા થાય ?
a)
૧૬ કચુકા
b)
૧૮ કચુકા
c)
૨૦ કચુકા
d)
૧૪ કચુકા
3.
હરેશ પાસે ૩ શર્ટ, પરેશ પાસે ૭ શર્ટ અને નરેશ પાસે ૮ શર્ટ છે. ત્રણેયના મળીને કુલ કેટલાં શર્ટ થાય?
a)
૧૮ શર્ટ
b)
૨૦ શર્ટ
c)
૧૭ શર્ટ
d)
૧૯ શર્ટ
4.
નમન પાસે ૪ રૂપિયા, નયન પાસે ૬ રૂપિયા અને નરેન પાસે ૯ રૂપિયા છે.ત્રણેયના મળીને કુલ કેટલા રૂપિયા થાય?
a)
૨૦ રૂપિયા
b)
૧૮ રૂપિયા
c)
૧૯ રૂપિયા
d)
૧ રૂપિયો
5.
૧૩ +........... = ૨૦
a)
૭
b)
૯
c)
૧૦
d)
૫
6.
૨૬ +૭ =......
a)
૩૫
b)
૩૩
c)
૩૪
d)
૩૨
7.
ઉષા પાસે ૮ મણકા, નિશા પાસે ૩ મણકા અને દિશા પાસે ૩ મણકા છે. ત્રણેયના મળીને કુલ કેટલા મણકા થાય ?
a)
૧૬
b)
૧૪
c)
૧૫
d)
૧૧
8.
૧૮ + ..........= ૨૭
a)
૮
b)
૯
c)
૭
d)
૮
9.
૧૭ + .......=૩૦
a)
૧૨
b)
૧૩
c)
૧૧
d)
૧૪
10.
૧૩ + .......= ૨૪
a)
૧૧
b)
૧૨
c)
૧૩
d)
૧૦
100 %
