wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

413 PSE ગણિત

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

એક ખેડૂત જાન્યુઆરી મહિનામાં સવારે 10 લીટર અને સાંજે 8 લીટર દૂધ વેચે છે જો દૂધનો ભાવ પ્રતિ લીટર ના રૂ.60 હોય તો કુલ આવક કેટલી થશે ?

a)

33480

b)

32400

2.

576 પુસ્તકોને ખોખામાં મુકવાના છે. જો એક ખોખામાં 24 પુસ્તકો સમાઈ શકે તો કેટલા ખોખા ની જરૂર પડે ?

a)

24

b)

20

3.

એક હોલમાં 836 લોકો પિક્ચર જોઈ રહ્યા છે. જો તે હોલમાં 44 હરોળ હોય તો 1 હરોળ લોકો બેસી શકે ?

a)

20

b)

19

4.

22×15 માંથી 17×18 બાદ કરતાં શુ મળે?

a)

24

b)

26

5.

કવિતા અને તેના પતિ ચેતન એક કારખાના માં કામ કરે છે. કવિતાનું દૈનિક મહેનતાણુ રૂ.150 અને ચેતનને રૂ. 260 મળે છે જો બંને 55 દિવસ કમકારે

તો તેની પાસે બંને ના કેટલા રૂપિયા થાય?

a)

22550

b)

225550

6.

એક બોક્સ માં 25 સફરજન છે આવા 18 બોક્સ શાળા માં આવેલા છે. જે 148 વિદ્યાર્થીઓને સરખાભાગે વહેંચવા માં આવે તો આખા સફરજન દરેક ને કેટલા મળશે?

a)

2

b)

3

7.

એક પેટી માં 24 સાબુ સમાય, તો 3072 સાબુ સમાવવા માટે કેટલી પેટી જોઈએ?

a)

128

b)

54

8.

એક બગીચામાં 196 ગુલાબ ના છોડ છે. દરેક છોડ માં દૈનિક 5 ગુલાબ આવે છે તો 10 દિવસ માં કેટલા ગુલાબ થાય?

a)

7800

b)

9800

9.

નીચેની સંખ્યાઓને જોડમાં કઈ બે સંખ્યાઓનો ગુણાકાર 162 થાય?

a)

18×9

b)

17×9

10.

1,139 અને 32 ના ગુણાકારમાં એકમનો અંક કયો આવશે?

a)

4

b)

8

11.

છ લાખ છ હજાર પંચાણુ ને અંકમાં કેવી રીતે લખાય?

a)

60000060095

b)

606095

12.

4 હાથી અને 3 કાગડાના પગ કેટલા થાય?

a)

22

b)

16

13.

12 ને 5 વડે ગુણી 6 વડે ભાગતા શું મળે?

a)

6

b)

10

14.

જીગ્નેશ ભાઈ ના મકાન નું ભાડું માસિક રૂપિયા 2400 છે તો અર્ધ વાર્ષિક ના કેટલા રૂપિયા ભાડાના આપશે?

a)

28,800

b)

14,400