wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

શ્રી સોડવદરા પ્રાથમિક શાળા

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

૨૫૦+૭૫૦=કેટલા મિલી થાય

a)

૧૦૦૦

b)

૧૫૦૦

c)

૧ લિટર

d)

૨૦૦૦

2.

૧ લીટર બરાબર કેટલા મિલી લીટર થાય

a)

૨૦૦૦મિલી

b)

૨ લિટર

c)

૧૦૦૦ મિલી

d)

૧૦૦ મિલી

3.

૨૪÷૮=

a)

b)

c)

d)

4.

૧૪૫+૨૪૦+૫૬=?

a)

૩૪૧

b)

૫૬૫

c)

૪૪૧

d)

૪૪૨

5.

એક બસમાં ૫૫ બાળક સમય તો ૪ બસ માં કેટલા બાળકો સમાય

a)

૨૨૦

b)

૪૨૦

c)

૫૪૦

d)

૨૪૧

6.

કિલો નાનામાં નાના એકમ ને શું કહે છે

a)

લીટર

b)

મિલીલીટર

c)

ગ્રામ

d)

કિલોગ્રામ

7.

લિટરના નાનામાં નાના એક ને શું કહે છે

a)

ગ્રામ

b)

લીટર

c)

મિલીગ્રામ

d)

મિલી લીટર

8.

ધોરણ ચારમાં 35 બાળકો ધોરણ પાંચમા ૨૦ બાળકો અને ધોરણ છમા 47 બાળકો છે તો કુલ કેટલા બાળકો હશે?

a)

૧૦૨

b)

૨૦૧

c)

૩૨૧

d)

૯૮

9.

મેં મારા ચાર મિત્રોને ૪-૪ ચોકલેટ આપી મારી પાસે ૩ વધી તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હતી?

a)

૧૬

b)

૧૮

c)

૧૯

d)

10.

૧ કિલો બરાબર કેટલા ગ્રામ

a)

૧૦૦

b)

૧૦૦૦

c)

૨૦૦૦

d)

૧૧૦