Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોળકિયા સ્કૂલ

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ઈંટ ના સંપૂર્ણ આકાર નું નામ શું છે?

a)

લંબઘન

b)

લંબચોરસ

2.

,૫૬૩૮ માં ૩ની સ્થાન કિંમત કેટલી થાય?

a)

૩

b)

૩૦

c)

૩૦૦

d)

૩૦૦૦

3.

ઈંટ શા માંથી બને છે?

a)

માટી

b)

લાકડું

c)

પ્લાસ્ટિક

d)

લોખંડ

4.

ઈંટ ને કેટલી બાજુઓ છે?

a)

૭

b)

૮

c)

૬

5.

ચાર હજાર ત્રણસો ને અંક માં લખો.

a)

૪૦૩૦

b)

૪૩૦૦

6.

૩૫+૩૦=_______

a)

૫૫

b)

૬૫

7.

૫૦-૩૦=_____

a)

૨૦

b)

૩૦

c)

૧૦

d)

૫૦

8.

૩૪૬૫૦ માં ૪ ની સ્થાન કિંમત કેટલી થાય.?

a)

૪૦૦

b)

૪૦૦૦

c)

૪૦૦૦૦

d)

૪૦

9.

૬×૩=______

a)

૧૮

b)

૨૪

10.

બે અંક ની સૌથી મોટી સંખ્યા કઈ છે?

a)

૫૫

b)

૯૯