Worksheetsગણિત ધોરણ 4
Total questions: 10
Worksheet time: 8mins
Name
Class
Date
1.
શબ્દોમાં લખો. ૧૨૪
a)
એક સો બેતાળીસ
b)
એક સો બાર
c)
એક સો ચોવીસ
d)
ચાર સો બાર
2.
અંકોમાં લખો એક સો બાવન
a)
૧૨૫
b)
૧૫૨
c)
૨૧૫
d)
૧૯૨
3.
૧૨૮ પછી તરત કઈ સંખ્યા આવે?
a)
૧૧૯
b)
૧૨૭
c)
૧૨૦
d)
૧૨૯
4.
૧૯૭ પહેલા તરત કઈ સંખ્યા આવે?
a)
૧૮૭
b)
૧૯૬
c)
૧૦૦
d)
૯૮
5.
નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે?
a)
૫૧૫
b)
૬૧૪
c)
૪૧૬
d)
૪૧૯
6.
નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે?
a)
૪૧૯
b)
૭૧૮
c)
૨૯૬
d)
૭૦૬
7.
વચ્ચેની સંખ્યા લખો.૧૨૪-------૧૨૬
a)
૧૧૮
b)
૧૨૭
c)
૧૨૫
d)
૧૫૨
8.
સરવાળો કરો. ,૧૫૨+૧૨૪
a)
૩૭૬
b)
૧૬૭
c)
૫૦૬
d)
૨૭૬
9.
બાદબાકી કરો. ૭૫૩-૧૪૨
a)
૫૧૧
b)
૪૧૧
c)
૬૧૧
d)
૮૫૯
10.
૯૯૯ પછી તરત કઈ સંખ્યા આવે?
a)
૧૦૦
b)
૯૯૮
c)
૧૦૦૧
d)
૧૦૦૦
100 %
