Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Shree g.k dholakiya school

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ઈંટ શેમાં થી ન બને?

a)

પ્લાસ્ટિક

b)

માટી

c)

રેતી

d)

એક પણ નહી

2.

૨૭૮૬ ma ૭ ની સ્થાન કિંમત લખો?

a)

૭૦

b)

૭૦૦

c)

૭૦૦૦

d)

૭

3.

૫૦૦ સેમી = _______મી

a)

૫૦૦

b)

૫૦

c)

૫

d)

એક પણ નહી

4.

ઈંટ ને કેટલી કિનારીઓ હોય છે?

a)

૮

b)

૯

c)

૬

d)

૧૨

5.

માણસ ની ઊંચાઈ ક્યા એકમ મા માપવામાં આવે છે?

a)

સેમી

b)

કિલોમીટર

c)

મીટર

d)

સેમી અને કિલોમીટર