Worksheetsમારો મજાનો દિવસ
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
રવિવાર પછી કયો દિવસ આવે
a)
સોમવાર
b)
મંગળવાર
c)
રવિવાર
2.
બુધવાર પહેલા કયો વાર
a)
રવિવાર
b)
મંગળવાર
c)
ગુરૂવાર
3.
શનિવાર પછી કયો વાર આવે
a)
સોમવાર
b)
મંગળવાર
c)
રવિવાર
4.
અઠવાડિયામાં પાંચમો વાર કયો
a)
ગુરૂવાર
b)
ગુરૂવાર
c)
શુક્રવાર
5.
માર્ચ પછી કયો મહિનો આવે
a)
ફેબ્રુઆરી
b)
એપ્રિલ
c)
મેં
6.
નવેમ્બર પહેલા કયો મહિનો આવે
a)
ઓક્ટોબર
b)
નવેમ્બર
c)
ડિસેમ્બર
7.
અંગ્રેજી મહિના માં નવ મો મહિનો કયો
a)
સપ્ટેમ્બર
b)
ઓક્ટોબર
c)
નવેમ્બર
8.
જાન્યુઆરી પહેલા કયો મહિનો આવે
a)
ફેબ્રુઆરી
b)
ડિસેમ્બર
c)
નવેમ્બર
9.
મહા પછી કયો મહિનો આવે
a)
ફાગણ
b)
ચૈત્ર
c)
વૈશાખ
10.
વૈશાખ પહેલા કયો મહિનો આવે
a)
અષાઢ
b)
શ્રાવણ
c)
ચૈત્ર
100 %
