Worksheetsધોરણ..૨ , એકમ..૨૬ આપવું અને લેવું
Total questions: 10
Worksheet time: 5mins
હરેશ પાસે ડોલમાં ૩૫ લિટર પાણી હતું. તેમાં નરેશે ૫ લિટર પાણી રેડયું. હવે, હરેશ પાસે ડોલમાં કેટલું પાણી થયું ?
૩૫ લિટર
૪૦ લિટર
૪૫ લિટર
૪૨ લિટર
એક બરણીમાં ૧૫ લિટર ઘી હતું. તેમાંથી ૪ લિટર ઘી શિરો બનાવવામાં વાપર્યું. હવે, બરણીમાં કેટલું ઘી વધ્યું ?
૧૨ લિટર
૧૩ લિટર
૧૧ લિટર
૧૫ લિટર
એક ટેન્કરમાં ૯૦ લિટર પાણી હતું. તેમાંથી ૧૦ લિટર પાણી બીજી પાણીની ટાંકીમાં નાખવામાં આવ્યું .હવે, ટેન્કરમાં કેટલું પાણી બાકી રહ્યું ?
૮૦ લિટર
૫૦ લિટર
૭૦ લિટર
૧૦૦ લિટર
તેજલ પાસે ૧૫ લિટર જ્યૂસ હતો. મહેશે તેને ૯ લિટર જ્યૂસ આપ્યો. હવે,તેજલ પાસે કેટલો જ્યૂસ થયો ?
૬ લિટર
૨૩ લિટર
૨૨ લિટર
૨૪ લિટર
એક જગમાં ૮ લિટર પાણી હતું. તેમાંથી અડધું પાણી ઢોળાઈ ગયું. હવે જગમાં કેટલું પાણી બાકી રહ્યું ?
૬ લિટર
૫ લિટર
૪ લિટર
૭ લિટર
તનીષા પાસે ૧૭ પેન્સિલ છે. સીમા પાસે ૨૫ પેન્સિલ છે,કુલ કેટલી પેન્સિલ છે?
૩૪ પેન્સિલ
૪૨ પેન્સિલ
૪૪ પેન્સિલ
૪૦ પેન્સિલ
સાક્ષીની પાસે ૨૩ જામફળ છે .તેણે ૧૫ જામફળ ખાધાં. હવે તેની પાસે કેટલાં જામફળ વધે?
૮ જામફળ
૯ જામફળ
૭ જામફળ
૩૮ જામફળ
રવિના પાસે ૨૬ પતંગ હતા. ઉમંગે તેને ૧૪ પતંગ આપ્યા, તો કુલ કેટલાં પતંગ થાય ?
૪૦ પતંગ
૪૫ પતંગ
૧૨ પતંગ
૪૨ પતંગ
અશરફ પોતાની પાસેની ૪૨ લખોટીમાંથી ૧૫ લખોટી રૂબીનાને આપે છે, તો તેની પાસે કેટલી લખોટી વધે?
૫૭ લખોટી
૭૨ લખોટી
૨૭ લખોટી
એક પણ નહીં
પીટર પાસે ૫૦ રૂપિયા હતાં. તેણે ૨૮ રૂપિયાનો દડો લીધો, તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે?
૨૨ રૂપિયા
૨૩ રૂપિયા
૭૮રૂપિયા
૨૫ રૂપિયા
