Worksheetsગણિત
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
૬૯ સંખ્યામાં એકમના અંક ની સ્થાન કિંમત કેટલી થાય છે?
a)
૯૦
b)
૬
c)
૬૦
d)
૯
2.
૫૨+૪૫ = ..........
a)
૮૭
b)
૬૫
c)
૯૭
d)
૬૮
3.
સાત ને આઠ વખત ગણતા કેટલા થાય?
a)
૪૫
b)
૫૬
c)
૫૪
d)
૪૯
4.
ઓગષ્ટ માસના દિવસોની સંખ્યા કેટલી થાય?
a)
૩૦
b)
૨૮
c)
૩૧
d)
૨૯
5.
૯ કબુતરની આંખો કેટલી થાય?
a)
૧૮
b)
૧૬
c)
૧૭
d)
૧૯
6.
૬૭ સંખ્યામાંથી દસ મણકાની કેટલી માળા બને?
a)
૫
b)
૭
c)
૮
d)
૬
7.
ગુજરાતી માસની અંદર આઠમા ક્રમે કયો મહિનો આવે છે?
a)
માગશર
b)
ફાગણ
c)
જેઠ
d)
વૈશાખ
8.
૫+૬+૪=........
a)
૧૬
b)
૧૮
c)
૧૭
d)
૧૫
9.
૫ એકમ અને ૭ દશક =..........
a)
૫૭
b)
૭૫
c)
૬૭
d)
૭૪
10.
૩૫ માંથી ૨૬ બાદ કરતા કેટલા બાકી રહે?
a)
૮
b)
૭
c)
૯
d)
૧૯
100 %
