wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

એકમ કસોટી

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

સોમવાર પછી ક્યો વાર આવે છે?

a)

બુધવાર

b)

શનિવાર

c)

મંગળવાર

d)

ગુરુવાર

2.

ડિસેમ્બર મહિનામાં ક્યો તહેવાર આવે છે?

a)

ઉત્તાયારણ

b)

રક્ષાબંધન

c)

હોળી

d)

નાતાલ

3.

ગુજરાતી મહિના માં ત્રીજો મહિનો ક્યો છે?

a)

પોષ

b)

મહા

c)

ચૈત્ર

d)

ફાગણ

4.

જુલાઈ પછી ક્યો મહિનો આવે છે?

a)

સપ્ટેમ્બર

b)

ફેબ્રુઆરી

c)

ઑગસ્ટ

d)

ડિસેમ્બર

5.

ફાગણ પછી ક્યો મહિનો આવે છે?

a)

કારતક

b)

ચૈત્ર

c)

વૈશાખ

d)

આસો

6.

જૂન મહિના માં કેટલા દિવસ હોય છે?

a)

૨૯

b)

૩૦

c)

૩૧

d)

૨૮

7.

બુધવાર ના બે દિવસ પહેલાં કેટલા ક્યો વાર આવે છે?

a)

રવિવાર

b)

શનિવાર

c)

સોમવાર

d)

શુક્રવાર

8.

વર્ષનો સૌથી છેલ્લો અંગ્રેજી મહિનો ક્યો છે?

a)

નવેમ્બર

b)

ડિસેમ્બર

c)

ઑક્ટોબર

d)

જાન્યુઆરી

9.

અઠવાડિયાના કેટલા દિવસ હોય છે?

a)

b)

c)

d)

10.

હોળી નો તહેવાર ક્યાં ગુજરાતી માસ માં આવે છે?

a)

પોષ

b)

ચૈત્ર

c)

જેઠ

d)

ફાગણ