NEW
Font size
Worksheets1.શું લાબું ?શું ગોળ?
Total questions: 13
Worksheet time: 7mins
2.એક એવી વસ્તુ જેનો ઉપયોગ દાંત સાફ કરવા માટે થાય છે અને તેનો આકાર લાંબો હોય છે બોલો તે વસ્તુ કઈ હશે?
ટૂથપેસ્ટ
ટૂથબ્રશ
કપડાં ધોવાનું બ્રશ
3. તમારા શિક્ષક જે ચોક નો ઉપયોગ કરે છે તે ચોક સરકી શકે છે ગબડી શકે છે કે બંને કરી શકે છે તે જણાવો?
સરકી શકે
ગબડી શકે
સરકી અને ગબડી શકે
4. કેરમ રમવા માટે જે કૂકરીઓ વપરાય છે તે સરકી શકે કે ગબડી શકે કે બંને કરી શકે?
સરકાવી શકાય
ગબડાવી શકાય
સરકાવી અને ગબડાવી શકાય
5. નીચેનામાંથી કઇ વસ્તુ લાંબી છે?
તરબૂચ
લાકડી
નારંગી
6. નીચેનામાંથી કઈ વસ્તુ ગોળ છે?
પુસ્તક
બંગડી
રમવાનું બેટ
7. નીચેનામાંથી કઈ વસ્તુને સરકાવી શકાય છે?
ફૂટબોલ
નારંગી
પુસ્તક
8. નીચેનામાંથી કઈ વસ્તુ ગબડી શકે છે?
બેટ
પુસ્તક
રમવાનો દડો
9. કઈ વસ્તુ નો ઉપયોગ કરીને ટાવર બનાવી શકાય છે?
દડો
મણકા
દિવાસળી ની પેટી
10. નીચેનામાંથી કઈ વસ્તુઓનો ઉપયોગ કરીને ટાવર બનાવી શકાતો નથી
સાબુ
ચોરસ પઝલ
દડો
11. જે વસ્તુ ની ધાર ગોળ હોય તેને સરકાવી શકાય કે ગબડાવી શકાય?
સરકાવી શકાય
ગબડાવી શકાય
સરકાવી અને ગબડાવી શકાય
12. જે વસ્તુ ની ધાર કે કિનાર સપાટ હોય તેને ગબડાવી શકાય કે સરકાવી શકાય?
સરકાવી શકાય
ગબડાવી શકાય
14. કોઈ પણ વસ્તુને સરકાવવા માટે તે વસ્તુ ની ધાર કેવી હોવી જોઈએ?
ગોળ
સપાટ
13. કોઈ પણ વસ્તુને ગબડાવવા માટે તે વસ્તુ ની ધાર કેવી હોવી જોઈએ?
સપાટ
ગોળ
