NEW
Font size
S
M
L
XL
Worksheetsજનરલ ક્વિઝ 1
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
૧૩૩ ની તરત પછીની સંખ્યા જણાવો
a)
૧૩૩
b)
૧૩૨
c)
૧૩૪
d)
૧૨૪
2.
૬૭૦ પછી કઈ સંખ્યા આવે ?
a)
૬૭૧
b)
૬૮૦
c)
૬૮૧
d)
૬૬૯
3.
૫૦૦ ની પહેલા ની સંખ્યા જણાવો
a)
૫૦૧
b)
૪૦૦
c)
૪૯૯
d)
૫૯૯
4.
૬૬૭ ની પહેલા કઈ સંખ્યા આવે ?
a)
૬૬૬
b)
૬૬૮
c)
૬૬૫
d)
૬૬૯
5.
૭૯૯ અને ૮૦૧ વચ્ચે કઈ સંખ્યા આવે?
a)
૭૯૮
b)
૮૦૦
c)
૭૦૦
d)
૮૦૨
6.
બે અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે?
a)
૧૦
b)
૧૦૦
c)
૫૦
d)
૯૯
7.
ત્રણ અંકની સૌથી નાની સંખ્યા જણાવો.
a)
૧૦૦
b)
૧૦૧
c)
૯૯૯
d)
૯૯
8.
ત્રણ અંકની સૌથી નાની સંખ્યા અને બે અંકની સૌથી મોટી સંખ્યા વચ્ચે કેટલો તફાવત છે ?
a)
૧૦૦
b)
૧
c)
૯૯
d)
૧૦૧
9.
૫ દશક , ૬ શતક અને ૬ એકમ ની મદદથી કઈ સંખ્યા બનશે ?
a)
૫૬૬
b)
૬૫૬
c)
૬૬૫
d)
૫૬૫
10.
૯ દશક એટલે કેટલા ?
a)
૯
b)
૯૦
c)
૯૦૦
d)
૦૦૯
11.
ત્રેવડી સદી એટલે કેટલા થયા?
a)
૩
b)
૩૦૦
c)
૩૦
d)
૩૦૦૦
12.
એક ક્રિકેટ મેચમાં સચિને બેવડી સદી ફટકારી અને રાહુલે ત્રેવડી સદી ફટકારી. તો બંનેએ કુલ કેટલા રન ફટકાર્યા ?
a)
૨૦૦
b)
૩૦૦
c)
૫૦૦
d)
૬૦૦
13.
૨૦૦+૪૦+૬ = ....
કેટલા થાય ?
a)
૨૪૦
b)
૨૪૬
c)
૨૬૪
d)
૨૦૦૪૦૬
14.
૫૬૭ + ૩૪ =...........
a)
૬૦૦
b)
૬૦૧
c)
૬૦૨
d)
૫૯૯
15.
૫ + ૪૦૦ + ૫૦ =..
a)
૪૫૫
b)
૫૫૪
c)
૫૪૫
d)
૪૫૪
Reset
