NEW
Font size
Worksheetsગણિત ધોરણ-૩ [નરેશ મકવાણા]
Total questions: 20
Worksheet time: 10mins
૭૮૬૫ માં ૭ ની સ્થાનકિંમત જણાવો.
૫
૬૦
૭૦૦૦
૮૦૦
૯૩૯૯ ની તરત પછી આવતી સંખ્યા જણાવો.
૯૩૯૮
૯૪૦૦
૯૩૦૦
૯૩૯૦
૬૩૨૫ એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા ?
બેકી સંંખ્યા
એકી સંંખ્યા
સરખી સંંખ્યા
ઉપર માંથી કોઇ જવાબ નહી
૮૯૦૦ ની તરત પહેલા આવતી સંંખ્યા કઇ છે ?
૮૯૦૧
૮૮૦૦
૮૮૯૯
૯૦૦૦
૫૦૫૦ એ એકી સંંખ્યા છે કે બેકી સંંખ્યા ?
બેકી સંંખ્યા
એકી સંંખ્યા
ઉપરના બે માંથી કોઇ નહી
ઉપરના ત્રણ માંથી કોઇ નહી
૩૬૭૫ + ૧૩૨૫ બરાબર કેટલા થાય ?
૬૦૦૦
૪૦૦૦
૫૦૦૦
૭૦૦૦
૮૫૦૦ - ૩૨૫૦ બરાબર કેટલા થાય ?
૫૫૦૦
૬૨૫૦
૪૦૫૦
૫૨૫૦
૨૫ રૂપિયાના પૈસા કેટલા થાય ?
૨૫ પૈસા
૨૫૦ પૈસા
૨૦૫૦ પૈસા
૨૫૦૦ પૈસા
૧૦ પ્રથમ પાંચ અવયવી જણાવો.
૧૦,૩૦,૫૦,૭૦,૯૦
૧૦,૨૦,૩૦,૪૦,૫૦
૫,૧૦,૧૫,૨૦,૨૫
૧૦,૧૦,૧૦,૧૦,૧૦
આઠ સતા કેટલા થાય ?
૪૯
૬૪
૫૬
૩૬
૫ કિલોમીટર બરાબર કેટલા મીટર ?
૫૦૦૦ મીટર
૫૦૦ મીટર
૫ મીટર
૫૦ મીટર
૭ કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ ?
૭૦ ગ્રામ
૭૦૦ ગ્રામ
૭૦૦૦ ગ્રામ
૭ ગ્રામ
૨૦ મીટર બરાબર કેટલા સેમી ?
૨૦૦ સેમી
૨૦ સેમી
૨ સેમી
૨૦૦૦ સેમી
૬ લિટર બરાબર કેટલા મિલીલિટર થાય ?
૬૦૦ મિલીલિટર
૬૦૦૦ મિલીલિટર
૬૦ મિલીલિટર
૬ મિલીલિટર
૫ કલાકની મિનિટ કેટલી થાય ?
૫૦ મિનિટ
૧૮૦ મિનિટ
૩૦૦ મિનિટ
૧૨૦ મિનિટ
લીપ વર્ષમાં કેટલા દિવસો આવે ?
૩૬૫
૩૭૦
૩૬૦
૩૬૬
૧૫ X ૨૦ બરાબર કેટલા થાય ?
૩૦૦
૩૦
૧૫૦
૩૦૦૦
૫૦૦ ના ૧૦ સરખા ભાગ કેટલા થાય ?
૫૦૦
૫૦
૫
૫૦૦૦
ચાર અંકની મોટામાં મોટી સંખ્યા માંથી ચાર અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરતા શું આવે ?
૯૯૯૯
૮૯૯૯
૧૦૦૦
૯૦૦૦
અવિભાજય સંખ્યા જણાવો.
૧૫,૨૦,૩૦
૧૦,૨૦,૫૦
૧૩,૧૭,૨૩
૧૩,૨૦,૨૭
