NEW
Font size
Worksheetsયુનિટ ટેસ્ટ પ્રેક્ટિસ પેપર ધોરણ : 5
Total questions: 10
Worksheet time: 8mins
સમઘનની દરેક બાજુ........... હોય છે.
લંબચોરસ
ચોરસ
ત્રિકોણ
વર્તુળ
સમઘનને કેટલી બાજુઓ હોય છે ?
6
4
5
3
3 મીટર 45 સેન્ટિમીટર = 3.045 મીટર
આ વિધાન સાચો છે કે ખોટો તે જણાવો.
સાચું ☑️
ખોટું ❎️
ભારત દેશનું ચલણી નાણું કયું છે ?
ડૉલર
યુઆન
દિરહામ
રૂપિયો
99 સેન્ટિમીટર એટલે કેટલા મીટર થાય ?
9.9 મીટર
0.099 મીટર
0.99 મીટર
9900 મીટર
રમેશને 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે વધુ 45 સેન્ટિમીટર વધવાની જરૂર છે, તો અત્યારે હાલ તેમની ઊંચાઈ............ મીટર હશે.
155
1.55
15.5
0.155
લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર જણાવો.
લંબાઈ + પહોળાઈ
લંબાઈ + પહોળાઈ + લંબાઈ + પહોળાઈ
લંબાઈ × પહોળાઈ
લંબાઈ × લંબાઈ
4 મીટર =............... સેન્ટિમીટર
400
4
4000
0.4
એક લંબચોરસ પોસ્ટકાર્ડની લંબાઈ 5 સેન્ટિમીટર અને પહોળાઈ 9 સેન્ટિમીટર છે તો તેની પરિમિતિ કેટલી થાય ?
45 સેન્ટિમીટર
45 ચોરસ સેન્ટિમીટર
28 ચોરસ સેન્ટિમીટર
28 સેન્ટિમીટર
જોડકાં જોડો :
(1-a), (2-b), (3-c)
(1-b), (2-a), (3-c)
(1-c), (2-b), (3-a)
(1-c), (2-a), (3-b)
