NEW
Font size
Worksheetsગણિત ગમ્મત રાઉન્ડ 2
Total questions: 15
Worksheet time: 45mins
૧૩૫ માં ૩ ની સ્થાનકિંમત જણાવો
૩
૩૦૦
૩૦
૧સો +૬દશક+૧એકમ=......... વિસ્તાર કરેલ સંખ્યાઓને અંકમાં લખો
૧૧૬
૧૬૧
૬૧૧
૧૮૯,૨૯૪,૯૯૩,૮૭૬,૪૦૧
ઉપર આપેલ સંખ્યા માંથી સૌથી નાની સંખ્યા જણાવો
૧૮૯
૨૯૪
૪૦૧
૧૩૦, ૨૭૮ ,૩૨૯ ,૩૦૦,૪૯૯
ઉપર આપેલ સંખ્યા માંથી સૌથી મોટી સંખ્યા જણાવો
૩૨૯
૩૦૦
૪૯૯
૪૬૭ આપેલ સંખ્યાને શબ્દ માં જણાવો
ચાર સો છોતેર
ચાર સો સડસઠ
ચાર સો છેતાળીસ
ત્રણ સો ઓગણ પચાસ આપેલ સંખ્યાને અંક માં જણાવો
૪૪૯
૩૩૯
૩૪૯
હું ૫૭ માં ૧૬ ઉમેરતા બનું છું?
૩૭
૭૨
૭૩
હું ૧૦ ની દસ નોટ બરાબર છું
૧૦
૧૦૦
૧
હું ૯૦ માંથી ૧ બાદ કરતાં મળું છું
૮૯
૯૧
૮૮
૧૧૪, ૩૫૧ ૪૧૫, ૫૦૦, ૨૪૧
આપેલ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો
૧૧૪,૨૪૧,૩૫૧, ૪૧૫,૫૦૦
૫૦૦,૪૧૫,૩૫૧,૨૪૧, ૧૧૪
૨૪૧,૧૧૪,૩૫૧,૪૧૫,૫૦૦
૫૭+૯=.........
૬૫
૬૬
૬૭
૭૫+૧૫=......
૯૧
૯૦
૮૦
૭૪-૨૩=........
૫૦
૪૯
૫૧
૬૦-૭=.......
૩૫
૩૦
૫૩
(૧૦૦),(૧૦૦),(૧૦૦),(૧૦૦)
【૧૦】,【૧૦】,【૧૦】
【૧】
કાર્ડનાં ઉપયોગથી બનેલ સંખ્યા જણાવો.
૪૩૧
૪૧૩
૩૩૧
