wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

બેટલીયા પ્રા.શાળા CET

Total questions: 10

Worksheet time: 20mins

Name
Class
Date
1.

કાટકોણના ખૂણાનો ત્રીજો ભાગ કેટલો થાય ?

a)

60

b)

30

c)

45

d)

75

2.

₹5 માં 25 પૈસાના કેટલા સિક્કા મળશે ?

a)

10

b)

20

c)

30

d)

40

3.

નીચેનામાંથી કઈ સંખ્યા 3,4,5 અને 6 થી વિભાજ્ય છે ?

a)

90

b)

80

c)

60

d)

36

4.

12ના અવયવોમાં ખૂટતી સંખ્યા કઈ છે ?

1, 2, 3, 4, ___, 12

a)

6

b)

8

c)

9

d)

10

5.

3.3 + 3.03 + 3.003 =

a)

3.3303

b)

33.0003

c)

41.3333

d)

9.333

6.

8 મિમિ બરાબર કેટલા સેમી થાય ?

a)

8 સેમી

b)

0.8 સેમી

c)

0.08 સેમી

d)

0.008 સેમી

7.

ધ્રુવ દરરોજ 8 ગ્લાસ પાણી પીવે તો માર્ચ મહિનામાં તેણે કેટલા ગ્લાસ પાણી પીધું હશે ?

a)

240

b)

248

c)

224

d)

એક પણ નહી

8.

કેટલા સો એટલે એક કરોડ થાય ?

a)

એક હજાર

b)

દશ હજાર

c)

એક લાખ

d)

દશ લાખ

9.

નીચેનામાંથી કયા મૂળાક્ષરને અડધો આંટો ફેરવતાં તેના જેવો દેખાતો નથી ?

a)

M

b)

N

c)

Z

d)

H

10.

નીચેનામાંથી કઈ બે સંખ્યાઓનો સરવાળો 144 થશે ?

a)

98, 43

b)

90, 64

c)

80, 44

d)

99, 45