Worksheetsધોરણ 8 વિજ્ઞાન પાઠ 16 , 17 ક્વિઝ
Total questions: 15
Worksheet time: 8mins
લીલા પર્ણો પર સૂર્યપ્રકાશમાં રહેલો કયો રંગ પર્ણો દ્વારા પરાવર્તિત થાય છે?
લીલો
લાલ
વાદળી
જાંબલી
આપેલા ચિત્રમાં પ્રકાશની એવી ઘટના બતાવી છે જેમાં પરાવર્તિત કિરણો અને આપાત કિરણો સરખાં મૂલ્યના હોય છે બંનેનો ખૂણાનો સરવાળો 70° છે તો પરાવર્તનકોણ કેટલા અંશનો હશે?
70°
35°
20°
એક પણ નહીં
પ્રકાશના પરાવર્તનના નિયમો નીચે દર્શાવેલ કયા વિકલ્પ માટે જ સંભવ છે?
લીસા કાચ
ખરબચડા કાચ
ઘરની દીવાલ
આપેલ તમામ
બે કાટખૂણાએ ગોઠવાયેલા અરીસાઓ વચ્ચે M1 સાથે 40° નો ખૂણો બનાવતી વાસ્તુના કેટલા પ્રતિબિંબો મળશે?
8
3
અસંખ્ય
0
દર્શકને વસ્તુ દેખાય છે. આ ઘટના માટે કઈ શરતની હાજરી ફરજિયાત નથી?
વસ્તુ પ્રકાશિત હોવી
વસ્તુ અપારદર્શક હોય
દર્શકની આંખો સ્વસ્થ હોવી
વસ્તુ દર્શક એક જ રેખામાં હોવા
આંખના કયા ભાગ પર પ્રકાશ સંવેદી કોષો આવેલા હોય છે?
લેન્સ
કોર્નિયા
રેટિના ( નેત્રપટલ )
સિલિયરી સ્નાયુ
કયા દેશના વૈજ્ઞાનિકે બ્રેઇલ લિપીનો આવિષ્કાર કર્યો હતો?
અમેરિકા
ભારત
ફ્રાંસ
જર્મની
સૂર્ય પછી કયો તારો છે જે પૃથ્વીની નજીક છે?
અગસ્ત
સેંટોરી
વશિષ્ટ
એક પણ નહીં
ચંદ્ર પર સૌ પ્રથમવાર નિલ આર્મસ્ટ્રોંગ કોની સાથે ઉતર્યાહતા?
રાકેશ શર્મા
કલ્પના ચાવલા
એડવીન એલડ્રિન
સુનિતા વિલિયમ્સ
M કે W જેવો આકાર કયા નક્ષત્રનો છે?
મૃગશીર્ષ
શર્મિષ્ઠા
મઘા
સપ્તર્ષિ
સૂર્યમંડળના કયા ગ્રહમાં લગભગ 1300 જેટલી પૃથ્વીઓ સમાવી શકાય છે?
શનિ
મંગળ
યુરેનસ
ગુરુ
બધા ગ્રહોમાં સૌથી ઓછી ઘનતા ધરાવતો ગ્રહ કયો છે?
બુધ
મંગળ
ગુરુ
શનિ
હેલીનો ધૂમકેતુ દર કેટલા વર્ષે દેખાય છે?
67
79
76
71
વર્ષમાં કેટલા દિવસ સૂર્ય એક્દમ પૂર્વમાં ઉગે છે?
એક
બે
ત્રણ
બધા જ
સર્વપ્રથમ ટેલિસ્કોપની રચના કોને કરી હતી?
કોપરનિક્સ
ગેલીલિયો
ન્યુટન
આઇનસ્ટાઇન
