Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

મચ્છર અને રોગો

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

મચ્છર કરડવાથી કયો રોગ થાય છે?

a)

પાંડુરોગ

b)

કૉલેરા

c)

મૅલેરિયા

d)

મરડો

2.

લોહીમાંના હીમોગ્લોબિનના બંધારણ માટે કયું ખનીજતત્ત્વ જરૂરી છે?

a)

લોહતત્ત્વ

b)

કૅલ્શિયમ

c)

આયોડિન

d)

ફૉસ્ફરસ

3.

લોહીમાં હીમોગ્લોબિનની માત્રા ઘટી જાય તો કયો રોગ થાય છે?

a)

મૅલેરિયા

b)

પાંડુરોગ

c)

ટાઈફૉઈડ

d)

કૉલેરા

4.

મચ્છરોનાં બચ્ચાંને શું કહેવામાં આવે છે?

a)

શેવાળ

b)

કોશેટા

c)

પોરા

d)

લીલ

5.

ગ્રામકક્ષાએ લોકોના આરોગ્યની જવાબદારી કોણ ઉપાડે છે?

a)

ગ્રામપંચાયત

b)

મહાનગરપાલિકા

c)

નગરપાલિકા

d)

રાજ્ય

6.

કયા રોગના દર્દીને લોહતત્ત્વની ગોળીઓ આપવામાં આવે છે?

a)

ડેન્ગ્યુ

b)

ચિકનગુનિયા

c)

પાંડુરોગ

d)

મૅલેરિયા

7.

નીચેના પૈકી કયો રોગ મચ્છર દ્વારા ફેલાતો રોગ નથી?

a)

મૅલેરિયા

b)

ડેન્ગ્યુ

c)

ચિકનગુનિયા

d)

પાંડુરોગ

8.

લાંબા સમયથી ભરાયેલા બંધિયાર પાણી પર લીલા રંગનું આવરણ જોવા મળે છે તે શું છે?

a)

પોરા

b)

લીલ

c)

મનીવેલ

d)

ફૂગ

9.

મચ્છરોનો ઉપદ્રવ કઈ ઋતુમાં વધુ જોવા મળે છે?

a)

શિયાળામાં

b)

વસંતઋતુમાં

c)

ચોમાસામાં

d)

ઉનાળામાં

10.

મૅલેરિયા રોગની તપાસ માટે આપણે શું કરવું પડે?

a)

ઝાડાની તપાસ

b)

ઍક્સ-રે પાડી તપાસ

c)

લોહીની તપાસ

d)

પેશાબની તપાસ