NEW
Font size
Worksheetsપાઠ ૩,૪
Total questions: 15
Worksheet time: 8mins
જે જમીનમાં રેતીનું પ્રમાણ સૌથી વધુ હોય તે જમીનને કયા પ્રકારની જમીન કહે છે ?
રેતાળ
માટીયાળ
કાંપ
કઈ જમીન સૌથી વધુ ફળદ્રુપ હોય છે ?
કાંપ વાળી જમીન
માટીયાળ
રેતાળ
જમીનના મુખ્ય કેટલા પ્રકાર છે ?
૧
૨
૩
ખેતરની ખેડેલ જમીનમાં નીચેનામાંથી કયો સજીવ જોવા મળે છે ?
અળસિયા
કાબર
સાપ
દેડકા
નીચેનામાંથી કયો પદાર્થ સેન્દ્રિય પદાર્થ છે ?
વનસ્પતિના કોહવાયેલા પાન
કાંકરા
ભેજ
રેતી
કઈ જમીન પર વરસાદ પડતા જમીન ચીકણી અને લપસણી બને છે ?
રેતાળ
માટીયાળ
રાતી જમીન
કઈ જમીન માં વરસાદનું પાણી ઝડપથી નીચે ઉતરી જાય છે ?
રેતાળ
માટીયાળ
કાળી જમીન
નીચેનામાંથી કઈ વસ્તુ બળતણ તરીકે ઉપયોગી છે ?
કોલસો
લોખંડ
સોનુ
ચાંદી
જમીનને અમૂલ્ય સંપત્તિ કહેવામાં આવે છે.
આ વિધાન સાચું છે.
આ વિધાન ખોટું છે
જગદીશ ચંદ્ર બોઝ અમેરિકાના વિજ્ઞાની હતા.
આ વિધાન સાચું છે
આ વિધાન ખોટું છે
નીચેનામાંથી કયો સજીવ પ્રચલન કરતો નથી ?
માણસ
બિલાડી
મચ્છર
સૂર્યમુખી નું ફૂલ
વૃક્ષ સુકાઈ જાય તેને વૃક્ષ નું મૃત્યુ થયું કહેવાય.
આ વિધાન સાચું છે.
આ વિધાન ખોટું છે
શરીરમાં ઉત્પન્ન થયેલા નકામાં અને બિનજરૂરી પદાર્થોને દુર કરવાની ક્રિયાને ઉત્સર્જન કહેવાય છે.
આ વિધાન સાચું છે.
આ વિધાન ખોટું છે.
................. વનસ્પતિનાં પર્ણો સ્પર્શ પ્રત્યે સંવેદનશીલ છે.
લજામણી
લીમડા
સૂર્યમુખી
નીચેનામાંથી કોણ સજીવ છે ?
વિમાન
ટેલિવિઝન
રોબોટ
સિંહ
