Worksheetsધોરણ-૫ પર્યાવરણ | સૌની આસપાસ | જુઓ, જાણો અને અનુભવો
Total questions: 15
Worksheet time: 8mins
શિયાળામાં ઠંડી પડે ત્યારે કયો પદાર્થ ઘન સ્વરૂપમાં જોવા મળે છે ?
દૂધ
તેલ
ઘી
વરાળ
કપૂર કયા સ્વરૂપમાં જોવા મળે છે ?
વાયુ
ઘન
પ્રવાહી
વરાળ
ઘર બનાવવાની ઈંટનો મૂળ સ્ત્રોત કયો છે
વરસાદ
વનસ્પતિ
જમીન
પ્રાણી
વનસ્પતિ જેનો મૂળ સ્ત્રોત છે તેવો પદાર્થ કયો છે ?
પાણી
ખીલી
કમર પટ્ટો
પેન્ટ
કયા પદાર્થ નું ઘન સ્વરૂપ બરફ છે ?
દૂધ
કેરોસીન
પાણી
ઓક્સિજન
નીચે આપેલ પદાર્થમાંથી ઘન પદાર્થ કયા છે તે જણાવો.
પાણી
પથ્થર
છાશ
ધુમાડો
લોખંડ
નીચે આપેલ પદાર્થમાંથી પ્રવાહી પદાર્થ કયા છે તે જણાવો.
પાણી
પથ્થર
છાશ
ધુમાડો
લોખંડ
નીચે આપેલ પદાર્થમાંથી વાયુ પદાર્થ કયા છે તે જણાવો.
વરાળ
પથ્થર
છાશ
ધુમાડો
લોખંડ
પારો પ્રવાહી સ્વરૂપમાં હોય છે.
સાચું
ખોટું
પ્રવાહીને ગરમ કરતા તેનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય છે.
સાચું
ખોટું
ઘન પદાર્થ નું પ્રવાહી પદાર્થોમાં રૂપાંતર કરવા તેને ઠંડો પાડવામાં આવે છે.
સાચું
ખોટું
રાંધણગેસના સિલિન્ડરમાં રાંધણગેસ પ્રવાહી સ્વરૂપમાં હોય છે.
સાચું
ખોટું
ઉકળતા પાણી ઉપર થાળી ધરતા તેના પર પાણીના ટીપા બાઝે છે.
સાચું
ખોટું
............. સ્વરૂપના પદાર્થને પોતાનું ચોક્કસ આકાર હોય છે.
વાયુ
પ્રવાહી
ઘન
૫ાણી
ગરમી આપવાથી............. સ્વરૂપના પદાર્થનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે.
વાયુ
પ્રવાહી
ઘન
૫ાણી
