Worksheetsપ્રકરણ-૨ સૂક્ષ્મ જીવો: મિત્ર અને શત્રુ
Total questions: 15
Worksheet time: 8mins
ઓરી કયા સૂક્ષ્મ જીવો દ્વારા થતો રોગ છે
બેક્ટેરિયા
વાઇરસ
પ્રજીવ
અછબડા કયા સૂક્ષ્મ જીવ દ્વારા થતો રોગ છે
વાઇરસ
બેક્ટેરિયા
પ્રજીવ
કોલેરા કયા સૂક્ષ્મ જીવો દ્વારા થતો રોગ છે
પ્રજીવ
બેક્ટેરિયા
વાઇરસ
મેલેરિયા કયા સૂક્ષ્મ જીવ દ્વારા થતો રોગ છે
પ્રજીવ
બેક્ટેરિયા
વાઇરસ
ટાઇફોઇડ કયા સૂક્ષ્મ જીવો દ્વારા થતો રોગ છે
પ્રજીવ
વાઇરસ
બેક્ટેરિયા
પોલિયો કયા સૂક્ષ્મ જીવો દ્વારા થતો રોગ છે
બેક્ટેરિયા
પ્રજીવ
વાઇરસ
યીસ્ટ નો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે?
આલ્કોહોલ
હાઇડ્રોક્લોરિક એસિડ
ઓક્સિજન
નીચેનામાંથી કયું એન્ટિબાયોટિક છે
આલ્કોહોલ
Streptomyces
સોડિયમ બાયકાર્બોનેટ
મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવ નું વાહક કયું છે
માદા એનોફીલીસ મચ્છર
માખી
વંદો
ડેન્ગ્યુ થવા માટે જવાબદાર પ્રજીવ નુ વાહક કયું છે
માખી
માદા એનોફીલીસ મચ્છર
એડીસ મચ્છર
ચેપી રોગનું મુખ્ય વાહક કયું છે
કીડી
માખી
કરોળિયો
સૂક્ષ્મ જીવોની જોવા માટે કયું યંત્ર વપરાય છે
દૂરબીન
માઈક્રોસ્કોપ
બિલોરી કાચ
કયું સૂક્ષ્મ જીવો વાતાવરણમાંથી નાઈટ્રોજનનું સીધેસીધું જમીનમાં સ્થાપન કરે છે
રાઈઝોબીયમ બેક્ટેરિયા
ફૂગ
અમીબા
દૂધમાંથી દહીં બનાવવા માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે
રાઈઝોબીયમ બેક્ટેરિયા
લેક્ટોબેસિલસ બેક્ટેરિયા
સોડિયમ બાયકાર્બોનેટ
સૂક્ષ્મ જીવ ને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છે
એક
ચાર
ત્રણ
