Worksheetsઆપણી લાગણીઓની ભાગીદારી
Total questions: 18
Worksheet time: 18mins
Name
Class
Date
1.
સીમાના પિતા દાદી માટે ઊંચા અવાજે શોનું વાંચન કરે છે ?
a)
વાર્તાનું
b)
કાવ્યનું
c)
સમાચારપત્રનું
d)
લેખસંગ્રહનું
2.
રવિભાઈ ચાલવા માટે શાનો ઉપયોગ કરે છે ?
a)
હૉકી-સ્ટિકનો
b)
સફેદ લાકડીનો
c)
વાંસની લાકડીનો
d)
વળાંકવાળા દેડાનો
3.
જે વ્યક્તિઓ જોઈ શકતી નથી, તેમના વાંચન માટે કઈ લિપિ વપરાય છે?
a)
બ્રાહ્મીલિપિ
b)
હિન્દીલિપિ
c)
લોકલિપિ
d)
બ્રેઇલ લિપિ
4.
બ્રેઇલ લિપિ કેટલાં ટપકાં આધારિત લિપિ છે?
a)
છ
b)
ચાર
c)
પાંચ
d)
ત્રણ
5.
બ્રેઇલ લિપિના સર્જક કોણ હતા?
a)
જેમ્સ હોટ
b)
ડાર્વિન
c)
બ્રેકનું બ્રેઇસ
d)
લુઇઝ બ્રેઇલ
6.
સીમાનાં દાદી ઓછું સાંભળે છે. તેથી સમાચારપત્ર મોટેથી સંભળાવવું પડે છે.
a)
ખરું
b)
ખોટું
7.
રવિભાઈ શાળામાં બાળકોને ભણાવે છે.
a)
ખરું
b)
ખોટું
8.
પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સામાવાળા માણસને જોઈને તરત જ ઓળખી
a)
ખરું
b)
ખોટું
9.
બ્રેઇલ લિપિને વાંચવા માટે આંગળીઓનો ઉપયોગ થાય છે.
a)
ખરું
b)
ખોટું
10.
આપણે સ્પર્શ દ્વારા બધી જ વસ્તુઓને ઓળખી શકીએ છીએ.
a)
ખરું
b)
ખોટું
11.
પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને ભણવાની સ્પેશિયલ શાળાઓ હોય છે.
a)
ખરું
b)
ખોટું
12.
ઘરડા માણસ માટે લાકડી એક પગ તરીકે ઉપયોગી થાય છે.
a)
ખરું
b)
ખોટું
13.
બ્રેઇલ લિપિને કેવી રીતે વાંચવામાં આવે છે?
a)
આંખો દ્વારા
b)
હાથની આંગળીઓના સ્પર્શ
c)
કાન વડે સાંભળીને
d)
પેન દ્વારા લખીને
14.
બ્રેઇલ લિપિનું લખાણ એટલે...
a)
અક્ષરોની એકસરખી ગોઠવણી
b)
એક વાક્યનું લખાણ
c)
ઊપસેલાં ટપકાંની હાર
d)
ઊપસેલા અક્ષરો
15.
પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સામી વ્યક્તિને કેવી રીતે ઓળખી શકે છે?
a)
જોઈને
b)
ઓળખાણ કાઢીને
c)
લાકડી વડે
d)
અવાજ ઉપરથી
16.
રવિભાઈ જ્યારે ગુસ્સે થઈ જાય છે?
a)
તેમની સફેદ લાકડી ખોવાય ત્યારે
b)
તેઓ કામ કરે ત્યારે
c)
પુસ્તકોનું વાંચન કરવું હોય ત્યારે
d)
તેમની ઇચ્છા વિરુદ્ધ કોઈ તેમની મદદ કરે ત્યારે
17.
પ્રજ્ઞાચક્ષુ કોણ છે?
a)
રવિભાઈ
b)
સીમાના નાની
c)
સીમાના નાના
d)
સીમાનો ભાઈ
18.
રવિભાઈ વિશે કયું વિધાન સાચું નથી ?
a)
તે પ્રેમાળ છે.
b)
તે સારા વિનોદવૃત્તિવાળા છે.
c)
તેઓ સાંભળી શકતા નથી.
d)
તેઓ જોઈ શકતા નથી.
100 %
