Worksheetsમાટીની મજા
Total questions: 19
Worksheet time: 19mins
Name
Class
Date
1.
કોઠીંબાએ કાગડાને ખાતાં પહેલાં શું કરવા કહ્યું ?
a)
ગંદા હાથ ધોવાનું
b)
ગંદા પગ ધોવાનું
c)
ગંદી ચાંચ ધોવાનું
d)
સ્નાન કરવાનું
2.
કાગડો પાણી માટે ક્યાં ગયો ?
a)
કૂવા પાસે
b)
તળાવ પાસે
c)
ઘરમાં
d)
હવાડામાં
3.
કુંભારે ઘડો બનાવવા માટે કાગડાને શું લાવવા કહ્યું ?
a)
પાવડો લાવવા
b)
માટી લાવવા
c)
પાણી લાવવા
d)
ચાકડો લાવવા
4.
કાગડો લુહાર પાસે શું લેવા ગયો?
a)
કોશ લેવા
b)
પાણી લેવા
c)
માટી લેવા
d)
દાતરડું લેવા
5.
ટીંબાએ કાગડાને શું આપ્યું?
a)
પાણી
b)
માટી
c)
પાવડો
d)
ઘાસ
6.
માટીના ઘડાને સખત બનાવવા શું કરવામાં આવે છે ?
a)
પાણીમાં પલાળવામાં આવે છે.
b)
ટીપવામાં આવે છે.
c)
આગની ભઠ્ઠીમાં (નિભાડામાં) પકવવામાં આવે છે.
d)
રંગવામાં આવે છે.
7.
તમારા ઘરે માટીના ઘડામાં શું ભરવામાં આવે છે ?
a)
અનાજ
b)
પાણી
c)
ખોરાક
d)
કપડાં
8.
કાગડાએ વોર્ડમાં કોઠીંબાને જોયું.
a)
ખરું
b)
ખોટું
9.
કાગડાએ ગંદી ચાંચ વડે કોઠીંબાને ખાધું.
a)
ખરું
b)
ખોટું
10.
કૂવાએ પાણી આપવા માટે કાગડાને ડોલ લાવવા કહ્યું.
a)
ખરું
b)
ખોટું
11.
ટીંબામાંથી માટી લઈ કાગડો કુંભાર પાસે ગયો.
a)
ખરું
b)
ખોટું
12.
કુંભાર માટીમાંથી ઘડા અને વિવિધ વાસણો બનાવે છે
a)
ખરું
b)
ખોટું
13.
લુહારે કાગડાને દાતરડું રૂપિયા લઈને આપ્યું.
a)
ખરું
b)
ખોટું
14.
કાગડાએ કુંભાર પાસેથી ઘડુલો મેળવી, પાણી ભરીને ચાંચ સાફ કરી.
a)
ખરું
b)
ખોટું
15.
ટીંબાએ કાગડાને માટી ખોદવા શું લાવવા કહ્યું?
a)
હાથીભાઈનો દાંત લાવવા કહ્યું.
b)
ભેંસનાં શિંગડાં લાવવા કહ્યું.
c)
લુહાર પાસેથી દાતરડું લાવવા કહ્યું.
d)
મરગલાની શિંગડી લાવવા માટે કહ્યું.
16.
કુંભાર જેના પર ઘડો બનાવે છે તે સાધનને શું કહે છે ?
a)
એરણ
b)
રંધો
c)
ટાંકણું
d)
ચાકડો
17.
લાકડામાંથી ખુરશી-ટેબલ બનાવવા માટે ગામના કયા કારીગર પાસે જશો ?
a)
મોચી
b)
સુથાર
c)
કુંભાર
d)
લુહાર
18.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
a)
કૂવાએ કાગડાને પાણી લઈ આવવા કહ્યું.
b)
કુંભારે કાગડાને માટી લઈ આવવા કહ્યું.
c)
ટીંબાએ કાગડાને મરગવાની શિગડી લઈ આવવા કહ્યું.
d)
લુહારે કાગડાને દાતરડું લઈ જવા કહ્યું.
19.
નીચેનામાંથી કાગડાની વાર્તાનો યોગ્ય ક્રમ લખો.
a)
કાગડો - કુંભાર - કૂવો - સીમ - લુહાર – ગાય – કૂતરો - ખડ
b)
કાગડો - સીમ - લુહાર – કૂતરો – કૂવો - ગાય - ખડ - ટીંબો
c)
કાગડો – મરગલો - ટીંબો – સીમ - લુહાર - ગાય - ખડ
d)
કાગડો – કૂવો - કુંભાર- ટીંબો – મરગલો - કૂતરો - ગાય - સીમ - લુહાર
100 %
