Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

આસપાસ, ધોરણ:-૩

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

ઝાડ પર રહેનાર પ્રાણી કયું છે?

a)

વાંદરો

b)

બિલાડી

c)

વાઘ

2.

લાંબી પૂંછડી વાળુ પ્રાણી કયું છે?

a)

ચામાચીડિયું

b)

હાથી

c)

ભેંસ

3.

આઠ પગવાળું પ્રાણી કયું છે?

a)

કરોળિયો

b)

વંદો

c)

મચ્છર

4.

ઝાડના થડ પર જોવા મળતું પ્રાણી કયું છે?

a)

કરોળિયો

b)

કીડી

c)

મધમાખી

5.

સરકીને ચાલનાર પ્રાણી કયું છે?

a)

સાપ

b)

ખિસકોલી

c)

મચ્છર

6.

બાળકોએ બગીચામાં કઈ રમતો રમી?

a)

આંબલી પીપળી

b)

પકડદાવ

c)

સંતાકૂકડી - અંતાક્ષરી

7.

દીદી બગીચામાં કોના પર બેઠી હતી ?

a)

બાંકડા પર

b)

ફૂલ પર

c)

ઘાસ પર

8.

જેનું થડ ખૂબ જ મોટું હોય તેવું ઝાડ કયું છે ?

a)

આંબો

b)

આસોપાલવ

c)

વડ

9.

કોના પાન તોરણ બનાવવા માટે

વપરાય છે ?

a)

લીમડો

b)

પીપળો

c)

આસોપાલવ

10.

ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ કઈ છે ?

a)

તુલસી

b)

ગલગોટો

c)

ગુલાબ

11.

નીચેનામાંથી કયા કાર્ય માટે પાણી જરૂરી

નથી ?

a)

પીવા માટે

b)

હાથ ધોવા માટે

c)

સાઇકલ ચલાવવા માટે

12.

નીચેનામાંથી કયો પાણીનો સ્ત્રોત નથી ?

a)

વરસાદ

b)

નહેર

c)

પર્વત

13.

પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે?

a)

કુવો

b)

વરસાદ

c)

નદી

14.

નીચેનામાંથી શું અલગ પડે છે ?

a)

કૂતરો

b)

માછલી

c)

ગાય

15.

સૌથી વધુ પાણી ક્યાં જોવા મળે છે ?

a)

તળાવમાં

b)

નદીમાં

c)

દરિયામાં